Not Set/ Mantavya News bell 17/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

વિશ્વનાં સૌથી મોટા સ્ટેડીયમમાં પિંકબોલ ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો શુભારંભ….આવતા વર્ષે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે મોટેરામાં રમાશે આંતર.ક્રિકેટ — LRD ભરતીમાં 2150 બેઠક વધારવાની રાજ્ય સરકારની જાહેરાત….છતાં આંદોલન યથાવત,અભ્યાસ બાદ આંદોલન મામલે નિર્ણય કરાશે આંદોલનનો દોર યથાવત — એકબાજુ આજે કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો ધરણા-વિરોધ પદયાત્રા યોજાશે…તો બીજી બાજુ અલ્પેશ ઠાકોર LRD મુદ્દે ગાંધીઆશ્રમ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 5 Mantavya News bell 17/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

વિશ્વનાં સૌથી મોટા સ્ટેડીયમમાં પિંકબોલ ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો શુભારંભ….આવતા વર્ષે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે
મોટેરામાં રમાશે આંતર.ક્રિકેટ

LRD ભરતીમાં 2150 બેઠક વધારવાની રાજ્ય સરકારની જાહેરાત….છતાં આંદોલન યથાવત,અભ્યાસ બાદ આંદોલન મામલે નિર્ણય કરાશે
આંદોલનનો દોર યથાવત

એકબાજુ આજે કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો ધરણા-વિરોધ પદયાત્રા યોજાશે…તો બીજી બાજુ અલ્પેશ ઠાકોર LRD મુદ્દે ગાંધીઆશ્રમ થી ગાંધીનગર સુધી કરી શકે કૂચ
પદયાત્રા-કૂચનું આયોજન

ગાંધીનગરમાં CMS COP શિખર સંમેલનનો આજથી પ્રારંભ….વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી સંમેલનની કરાવશે શરૂઆત
શિખર સંમેલનની શરૂઆત

ભુજ સહજાનંદ કોલેજ વિવાદ મામલે વેબસાઇટ કરાઇ બંધ….તો રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા વિદ્યાર્થીનીઓની ફરી કરાશે મુલાકાત
કોલેજની વેબસાઇટ બંધ

સંત ભૂમિ જૂનાગઢમાં આજથી ભવનાથનાં મેળાનો પ્રારંભ….આગામી 21મી ફેબ્રુઆરી શિવરાત્રી સુધી ચાલશે ભવનાથનો મેળો
ભવનાથ મેળાનો પ્રારંભ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.