Not Set/ Mantavya News bell 19/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines અમદાવાદ સહિત રાજ્યભરમાં કોલ્ડવેવની અસર…..કચ્છનું નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રાજ્યમાં કોલ્ડવેવની અસર —————- સાંઇ જન્મભૂમિ  પર ઉદ્ધવનાં નિવેદન બાદ વધી બબાલ…..શિરડીમાં આજે બંધનું એલાન શિરડી બંધનું એલાન —————- અકસ્માત બાદ મુંબઇની હોસ્પિટલમાં શિફ્ટ કરાયા બોલિવૂડ એકટ્રેસ શબાના આઝમી……પરિવારે હોસ્પિટલની લીધી મુલાકાત શબાનાની હાલત સ્થિર —————- અમદાવાદ-લિંબડી હાઇવે પર કાર અને […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 Mantavya News bell 19/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોલ્ડવેવની અસર…..કચ્છનું નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

રાજ્યમાં કોલ્ડવેવની અસર

—————-

સાંઇ જન્મભૂમિ  પર ઉદ્ધવનાં નિવેદન બાદ વધી બબાલ…..શિરડીમાં આજે બંધનું એલાન

શિરડી બંધનું એલાન

—————-

અકસ્માત બાદ મુંબઇની હોસ્પિટલમાં શિફ્ટ કરાયા બોલિવૂડ એકટ્રેસ શબાના આઝમી……પરિવારે હોસ્પિટલની લીધી મુલાકાત

શબાનાની હાલત સ્થિર

—————-

અમદાવાદ-લિંબડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત….પાંચ લોકોનાં કરૂણ મોત,અન્ય ચાર ઇજાગ્રસ્ત

પાંચને કાળ ભરખી ગયો

—————-

ગ્રામપંચાયતોનાં સરપંચની યોજાશે પેટાચૂંટણી….ત્રણ ગ્રામપંચાયતોનાં સરપંચની પેટાચૂંટણીનું આયોજન

ત્રણ ગ્રા.પં.સરપંચની પેટાચૂંટણી

—————-

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલની ધરપકડ….. 24 જાન્યુઆરી સુધી હાર્દિકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

હાર્દિક પર કાયદાનું હંટર

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.