Not Set/ Mantavya News bell 22/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines દિલ્હીનાં રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીની ધન્યવાદ રેલી…..ભાજપ ફુંકશે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ મોદીની ધન્યવાદ રેલી —————– કમલમ ખાતે પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠક….નાગરિક સંશોધન વિધાયક માટે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમની ઘડાશે રૂપરેખા કમલમમાં ઘડાશે રૂપરેખા —————– ગાંધીનગરમાં કરણીસેના દ્વારા કરાશે ધરણાં પ્રદર્શન……વિવિધ માંગણીઓને લઇને કરણી સેના દ્વારા કરાશે દેખાવો પાટનગરમાં કરણીસેનાનું આંદોલન —————– અમદાવાદ શાહઆલમ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 9 Mantavya News bell 22/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

દિલ્હીનાં રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીની ધન્યવાદ રેલી…..ભાજપ ફુંકશે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ

મોદીની ધન્યવાદ રેલી

—————–

કમલમ ખાતે પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠક….નાગરિક સંશોધન વિધાયક માટે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમની ઘડાશે રૂપરેખા

કમલમમાં ઘડાશે રૂપરેખા

—————–

ગાંધીનગરમાં કરણીસેના દ્વારા કરાશે ધરણાં પ્રદર્શન……વિવિધ માંગણીઓને લઇને કરણી સેના દ્વારા કરાશે દેખાવો

પાટનગરમાં કરણીસેનાનું આંદોલન

—————–

અમદાવાદ શાહઆલમ હિંસા કેસમાં તોફાન પૂર્વે ત્રણ જુદા જુદા સ્થળે થઇ હતી મિટીંગ….વધુ 15આરોપીની ધરપકડ સાથે કવાયત તેજ

પૂર્વ આયોજિત કાવતરાનો પર્દાફાશ

—————–

ઉંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો આજે પાંચમો અને અંતિમ દિવસ…..પૂર્ણાહુતિ પ્રસંગે લાખો પાટીદારો કરશે માતા ઉમિયાનાં દર્શન

મહાયજ્ઞની પૂર્ણાહૂતિનો દિવસ

—————–

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ…..અમદાવાદ,વડોદરા સહિત શહેરોમાં ફુંકાયા ઠંડા પવન તો ગામડામાં પણ વધી ઠંડી

હાડ થીજવતી ઠંડીનો અહેસાસ

—————–

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.