Not Set/ મંતવ્ય ન્યૂઝ આયોજીત પ્રિ-નવરાત્રિ મહોત્સવ 2019 : જુઓ આવું થીરક્યાં કિંજલ દવેના તાલે સુરતીઓ

નવરાત્રિના હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે 26 સપ્ટેમ્બરના રોજ મંતવ્ય ન્યૂઝ દ્વારા સુરતમાં પ્રિ-નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં અવાયું હતું. જ્યાં પ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવેએ સંગીતનાં સૂરો રેલાવી લોકપ્રિય ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં અંદાજીત 10 હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને […]

Gujarat Surat Videos
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 17 મંતવ્ય ન્યૂઝ આયોજીત પ્રિ-નવરાત્રિ મહોત્સવ 2019 : જુઓ આવું થીરક્યાં કિંજલ દવેના તાલે સુરતીઓ

નવરાત્રિના હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે 26 સપ્ટેમ્બરના રોજ મંતવ્ય ન્યૂઝ દ્વારા સુરતમાં પ્રિ-નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં અવાયું હતું. જ્યાં પ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવેએ સંગીતનાં સૂરો રેલાવી લોકપ્રિય ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં અંદાજીત 10 હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમને ખુબ સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્ર્મ દરમિયાન સુરતવાસી મન ભરીને પ્રિ નવરાત્રિ મ્હોત્સ્વ્ને માણ્યો હતો. કાર્યક્રમમાં અંદાજીત 10 હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમને ખુબ સફળ બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.