Not Set/ હળવદની સરા ચોકડીથી સરા સુધીના રોડમા અનેક સમસ્યાઓ

હળવદની સરા ચોકડીથી સરા સુધી બનાવામા આવેલ રોડમા શહેરી વિસ્તારમાં આવતી સોસાયટીના સહિસોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Gujarat Others
A 298 હળવદની સરા ચોકડીથી સરા સુધીના રોડમા અનેક સમસ્યાઓ

હળવદની સરા ચોકડીથી સરા સુધી બનાવામા આવેલ રોડમા શહેરી વિસ્તારમાં આવતી સોસાયટીના સહિસોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડમા આવતી ગટરોના ઢાકણા ખુલ્લા અને રોડના લેવલ કરતા ઉચા રાખવામા આવતા લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે.

A 299 હળવદની સરા ચોકડીથી સરા સુધીના રોડમા અનેક સમસ્યાઓ

સરા ચોકડીથી ધનશામપુર રોડ પર તાજેતરમા રોડ બનાવામા આવ્યો છે. જેમા શહેરી વિસ્તારમાં આવતો બે કિમી જેટલો RCC રોડ બાનાવામા આવ્યો છે, નંદનવન સોસાયટી પાસે ગટર બેસી જવાથી રોડ ઉબડ ખાબડ બન્યોસે પતંજલિ નજીક નવો RCC રોડ ટુટીજવાથી ડામર પાથરી ભ્રષ્ટાચાર છુપાવાનો પ્રયત્ન કરવમા આવ્યોસે પરંતુ રોડમા આવતી ગટરના ઢાંકણા ખુલ્લા અને રોડના લેવલ કરતા ઉચા રાખવામા આવેલા છે.

A 297 હળવદની સરા ચોકડીથી સરા સુધીના રોડમા અનેક સમસ્યાઓ

આ પણ વાંચો : ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયાનો વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે કર્યા આવા પ્રહાર

રોડની વચ્ચો વચ્ચ ઉચા ઢાકણા રાહદારીયોને ખુબ નળી રહ્યાસે લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે સરા ચોકડીથી હળવદમા આવતો સોસાયટી વિસ્તામા આઠ જેટલા ઢાકણાથી લોકો ભારે પરેસાનસે સ્થાનિક રહિસોની માંગ છે કે આ ઢાકણા તાત્કાલિક લેવલ કરવામા આવે સાઇડમા આવતી ટુટેલી ગટર રીપેર કરવામા આવે જ્યા સુધી સમસ્યામય રોડમા સમસ્યાઓ દુર ન થાય ત્યા સુધી નગરપાલિકા કંમ્લિશન સર્ટ ન આપે.

A 300 હળવદની સરા ચોકડીથી સરા સુધીના રોડમા અનેક સમસ્યાઓ

આ પણ વાંચો :ભચાઉના વોંધ નજીક દંપતીને અકસ્માત નડ્યો, પતિનું સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો :રાજકોટમાં હવે મ્યુકરમાયકોસીસ હાહાકા, તંત્ર મહામારી સામે લડવા માટે સજ્જ

kalmukho str 19 હળવદની સરા ચોકડીથી સરા સુધીના રોડમા અનેક સમસ્યાઓ