Not Set/ ગુજરાતના આ શહેરમાં ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, ફરીથી કોરોનાના કેસો વધવાની આશંકા

ગુજરાતના અનેક  શહેરોમાં સવારે 9 થી 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી આપવાની છૂટ આપવાં આવી છે.જેમને લઈને વ્યાપારીઓ માં હાશકારો અનુભવાયો છે .  તેમાં ખાસ કરીને  અમદાવાદમાં બજાર ખુલતાં જ લોકો બેજવાબદાર થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં  અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કોરોનાના  નિયમોનો  ભંગ કરતા  ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા . અમદાવાદ શહેરમાં […]

Ahmedabad Gujarat
Untitled 291 ગુજરાતના આ શહેરમાં ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, ફરીથી કોરોનાના કેસો વધવાની આશંકા

ગુજરાતના અનેક  શહેરોમાં સવારે 9 થી 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી આપવાની છૂટ આપવાં આવી છે.જેમને લઈને વ્યાપારીઓ માં હાશકારો અનુભવાયો છે .  તેમાં ખાસ કરીને  અમદાવાદમાં બજાર ખુલતાં જ લોકો બેજવાબદાર થયા હોવાનું સામે આવ્યું છે.

Untitled 292 ગુજરાતના આ શહેરમાં ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, ફરીથી કોરોનાના કેસો વધવાની આશંકા

જેમાં  અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કોરોનાના  નિયમોનો  ભંગ કરતા  ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા . અમદાવાદ શહેરમાં સંક્ર્મણનું  પ્રમાણ  ઘટતું જોવા મળી રહ્યું  છે ત્યારે  જો આ પ્રકારની બેદરકારી  દાખવવામાં આવે તો  કોરોના નો રાફડો ફાટી  શકે  તેમ છે .

Untitled 293 ગુજરાતના આ શહેરમાં ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, ફરીથી કોરોનાના કેસો વધવાની આશંકા