ગુજરાત/ માવઠાની અસર હવે મસાલા પર, 20 થી 30 ટકા ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

માવઠાની અસર હવે મસાલાની સિઝન પર જોવા મળી રહી છે મસાલાની સીઝન શરૂ થતા જ લોકો એક સાથે મસાલાની ખરીદી કરવા માટે બજારમાં જતા હોય છે પરંતું આ વર્ષે મસાલાની બજારમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે

Gujarat Others
મસાલા

માવઠાને પગલે મસાલાના ભાવમાં વધારો નોંધાયો છે. માસાલાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે. ગયા વર્ષ કરતા આ વર્ષએ માસાલાના ભાવમાં બે ગણો વધારો નોંધાયો છે.મરચાં,હળદર, જીરું, ધાણા સહિતના મસાલાની વસ્તુઓમાં દર વર્ષ કરતાં 20 થી 30 ટકા ભાવ વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.દર વર્ષે મસાલાની સિઝનમાં પરિવારો પોતાના આખા વર્ષનું મસાલાની ખરીદી કરી લેતા હોય છે પરંતુ આ વર્ષે ભાવ વધારાને લીધે 50% જેટલા પરિવારોએ આ મસાલાની ખરીદી આખા વર્ષની કરી શક્યા નથી. અનેક પરિવારોના બજેટ ઓછા હોય પોતાની જરૂરિયાત મુજબના મસાલાની ખરીદી હાલમાં કરી રહ્યા છે.

માવઠાની અસર હવે મસાલાની સિઝન પર જોવા મળી રહી છે મસાલાની સીઝન શરૂ થતા જ લોકો એક સાથે મસાલાની ખરીદી કરવા માટે બજારમાં જતા હોય છે પરંતું આ વર્ષે મસાલાની બજારમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે મરચાં,હળદર, જીરું, ધાણા સહિતના મસાલાની વસ્તુઓમાં દર વર્ષ કરતાં 20 થી 30 ટકા ભાવ વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

એક બાજુ મોંઘવારીનો માર તો બીજી તરફ ખેડૂતોને માવઠાની અસરથી પણ ભારે નુકસાની નો સામનો કરવો પડી રહ્યો હતો અને એટલામાં જ મસાલાની સિઝન શરૂ થતા જ દર વર્ષ કરતાં 20 ટકા ભાવ વધારો નોંધાતા ગૃહિણીઓનો બજેટ ખોરવાયું છે.અનેક પરિવારના બજેટ ખોરવાયા છે ફક્ત 50 ટકા લોકો જ આ વખતે એક વર્ષના મસાલા ભરી શકતા થયા છે. ચાલુ વર્ષે થયેલા કમોસમી વરસાદ અને માવઠાના લીધે મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોને મરચાં સહિતના પાકને નુકસાનની સર્જાઇ હતી જેના પરિણામે આ વર્ષે મરચા તેમજ જીરૂમાં ભારે ભાવ વધારો જોવા મળ્યો છે ખાસ કરીને કાશ્મીરી મરચા,રેશમ પટ્ટા સાથે જીરુંમાં પણ 150 રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળતા અનેક પરિવારોના બજેટ ખોરવાયા છે.

દર વર્ષે મસાલાની સિઝનમાં પરિવારો પોતાના આખા વર્ષનું મસાલાની ખરીદી કરી લેતા હોય છે પરંતુ આ વર્ષે ભાવ વધારાને લીધે 50% જેટલા પરિવારોએ આ મસાલાની ખરીદી આખા વર્ષની કરી શક્યા નથી. અનેક પરિવારોના બજેટ ઓછા હોય પોતાની જરૂરિયાત મુજબના મસાલાની ખરીદી હાલમાં કરી રહ્યા છે.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ