આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય નરમ રહે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 25 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 24T133346.984 આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય નરમ રહે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૫-૦૬-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ ચોથ
  • રાશી :-   મકર   (ખ,જ)
  • નક્ષત્ર :-   શ્રાવણ           (બપોરે ૦૨:૩૩ સુધી.)
  • યોગ :-    વૈધૃતિ                     (સવારે  ૦૯:૦૬ સુધી,)
  • કરણ :-    બવ              (બપોરે ૧૨:૧૭ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü મકર
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૫ એ.એમ                                  ü ૦૭.૨૮ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૦:૩૮ પી.એમ                    ü ૦૮:૫૮ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૫ થી બપોરે ૦૧:૦૯ સુધી.      ü બપોરે ૦૪.૦૫ થી ૦૫.૪૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        હનુમાનજીની પૂજા કરવી.·        ચોથ ની સમાપ્તિ       રાત્રે ૧૧:૧૨ સુધી. ·         

  • તારીખ :-        ૨૫-૦૬-૨૦૨૪, મંગળવાર / જેઠ વદ ચોથના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૦ થી ૧૨:૪૨
અમૃત ૧૨:૪૨ થી ૦૨:૨૩
શુભ ૦૪:૦૫ થી ૦૫:૪૭
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૭ થી ૧૦:૦૫
શુભ ૧૧:૨૩ થી ૧૨:૪૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • પેટની નાની માટી સમસ્યા રહે.
  • ભાઈ – બહેન તરફથી ફાયદો જણાય.
  • જીવનસાથીની તબિયત સાચવવી.
  • મિત્ર જોડે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારા વખાણ થાય.
  • ઉતાવળમાં નિર્ણય ન કરવા.
  • માતા – પિતા જોડે મતભેદ થાય.
  • લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૯

 .

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ ખોટો નિર્ણય લેવાય.
  • માનસિક તણાવ રહે.
  • નવી તક મળે.
  • નાણા રોકતા પહેલા સલાહ લેવી.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • વેપારમાં વધારો થાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૭

 

  • સિંહ (મ , ટ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.
  • પ્રમમાં સંધર્ષ થાય.
  • મિત્રો તરફથી મદદ મળે.
  • કોઈ સાચી સલાહ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પ્રવાસના યોગ બને.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • સાધનો દુખાવો રહે.
  • મહેમાનનું આગમન થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • પ્રવાસ ટાળવો.
  • ભાઈ – બહેનથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મિત્ર તરફથી નાણાકીય લાભ થાય.
  • કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે.
  • કામમાં ચીવટતા લાવવી.
  • મનમાં ભરાયેલ વાત બહાર આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક સ્વાસ્થ જાળવો.
  • પૈસાની અગત્યતા સમજાય.
  • પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
  • જીવનસાથી જોડે સારું બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • આર્થિક હાની થાય.
  • મનગમતું કાર્ય થાય.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવા રહસ્યો બહાર આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • માનસિક તણાવ ન રાખવો.
  • મૂડી રોકાણ માટે નવી તક મળે.
  • ફાયદો થશે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવા સપના બને.
  • આર્થિક લાભ થાય.
  • આનંદમય દિવસ જાય.
  • સમયનો ખોટો બગાડ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઘરમાં આ વસ્તુઓથી આર્થિક તંગી થાય છે, નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે…

આ પણ વાંચો: તમારૂં ખીસ્સું ભરેલું રહેતું નથી? આ વસ્તુઓને ફેંકી દો અને જુઓ કમાલ!

આ પણ વાંચો: ઓફિસનાં તણાવથી મુક્તિ અપાવશે વાસ્તુ ટિપ્સ