Not Set/ માલગોડાઉન વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગસ વિભાગની રેડ, રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેલના ડબ્બા સિઝ

મહેસાણા, મહેસાણાના માલગોડાઉન વિસ્તારમાં ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રુચિ ટ્રેડિંગ કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રેડિંગ કંપનીમાંથી તેલનો કેટલોક જથ્થો શંકાસ્પદ નીકળતા તેલનો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો અને તેની તપાસ અર્થે નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, જ્યાં સુધી રિપોર્ટ નહિં આવે ત્યાં સુધી […]

Gujarat Others Videos
mantavya 167 માલગોડાઉન વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગસ વિભાગની રેડ, રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેલના ડબ્બા સિઝ

મહેસાણા,

મહેસાણાના માલગોડાઉન વિસ્તારમાં ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રુચિ ટ્રેડિંગ કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રેડિંગ કંપનીમાંથી તેલનો કેટલોક જથ્થો શંકાસ્પદ નીકળતા તેલનો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો અને તેની તપાસ અર્થે નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, જ્યાં સુધી રિપોર્ટ નહિં આવે ત્યાં સુધી તેલના ડબ્બા સિઝ કરવામાં આવશે.