અમદાવાદ/ નરોડામાં સ્ટેટ GST ઇન્સ્પેક્ટર વતી વચેટીયો ₹2,37,000 ની લાંચ લેતા ઝડપાયો, એસીબીનું સફળ ઓપરેશન

અમદાવાદ નરોડા વિસ્તારમાં સ્ટેટ જીએસટી ઇન્સ્પેક્ટર વતી વચેટીયો રૂપિયા 2, 37000ની લાંચની માંગ કરી હતી. જો કે તેને ઝડપી પાડવામાં આવ્યો છે

Top Stories Gujarat
Successful operation
  • અમદાવાદના નરોડામાં એસીબીનું સફળ ઓપરેશન
  • અમદાવાદઃ નરોડામાં સ્ટેટ GST ઇન્સ્પેક્ટર વતી વચેટીયો ₹2,37,000 ની લાંચ લેતા ઝડપાયો
  • GST ના કેસ સંબંધે માંગી હતી લાંચ
  • વચેટીયો રંગે હાથે ઝડપાયો પણ GSt ઇન્સ્પેક્ટર ભાગી છુટવામાં સફળ

Successful operation: અમદાવાદ શહેરમાં ફરી એક વખત એસીબીનું ઓપરેશન સફળ રહ્યું છે. અમદાવાદના નરોડામાં એસીબીએ શરૂ કરેલા ઓપરેશનમાં સફળતા સાંપડી છે. નરોડામાં સ્ટેટ GST ઇન્સ્પેક્ટર વતી લાંચ લેનાર વચેટીયાની ઝડપી પાડવામાં આવ્યો છે.

અમદાવાદ નરોડા વિસ્તારમાં સ્ટેટ જીએસટી(Successful operation) ઇન્સ્પેક્ટર વતી વચેટીયો રૂપિયા 2, 37000ની લાંચની માંગ કરી હતી. જો કે તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વચેટીયાને ઝડપી પાડવામાં એસીબી સફળ થયું છે પરંતુ આ દરમિયાન GST ઇન્સ્પેક્ટર ભાગી છુટવામાં સફળ રહ્યોહતો.

રાજસ્થાનનું રાજકારણ/ રાજસ્થાનમાં ફરી રાજકીય માહોલ ગરમાયો, કોંગ્રેસના આ બે ટોચના નેતાઓને હાઇકમાન્ડનું તેડુ

Kerala/ દેશમાં પ્રથમ વખત કેરળમાં ટ્રાન્સ કપલે આપ્યો બાળકને જન્મ, કહ્યું- તે પોતાનું જેન્ડર જાતે નક્કી કરશે