chhota udepur news/ કણાવાંટ ગામમાં ખનિજ વિભાગે કરી મોટી કાર્યવાહી

છોટાઉદેપુર જીલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કણાવાંટ ગામમાં ડોલોમાઈટ ખાણમાં ગેરકાયદે ખનન કરતાં 4 હિટાચી જપ્ત કરાઈ છે. EC સર્ટિફેકેટ વિના બંધ પડેલી ખાણમાં ગેરકાયદે ખનન કામ કરાતું હતું. ખનિજ વિભાગે સઘન કાર્યવાહી કરી………

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 08T185802.891 કણાવાંટ ગામમાં ખનિજ વિભાગે કરી મોટી કાર્યવાહી

@સલમાન મેમણ

Chhotaudepur News: છોટાઉદેપુર જીલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કણાવાંટ ગામમાં ડોલોમાઈટ ખાણમાં ગેરકાયદે ખનન કરતાં 4 હિટાચી જપ્ત કરાઈ છે. EC સર્ટિફેકેટ વિના બંધ પડેલી ખાણમાં ગેરકાયદે ખનન કામ કરાતું હતું. ખનિજ વિભાગે સઘન કાર્યવાહી કરી ખનીજની માપણી શરૂ કરી છે.

WhatsApp Image 2024 02 08 at 6.54.37 PM કણાવાંટ ગામમાં ખનિજ વિભાગે કરી મોટી કાર્યવાહી

છોટા ઉદેપુર જીલ્લામાં કણાવાંટ ગામ નજીક ખાણ ખનિજ વિભાગ અચાનક ત્રાટક્યું હતું. ખનિજ વિભાગે ડોલોમાઈટની ખાણમાં ગેરકાયદે પ્રવૃતિ થઈ રહી છે તેવી બાતમી મળી હતી. આથી મળેલી બાતમીના આધારે ખનિજ વિભાગે ખાણમાં દરોડા પાડ્યા હતા.

WhatsApp Image 2024 02 08 at 6.55.20 PM કણાવાંટ ગામમાં ખનિજ વિભાગે કરી મોટી કાર્યવાહી

ઘટના સ્થળે પહોંચી દરોડા પાડી 4 હિટાચી મશીનને જપ્ત કરવામાં આવ્યા છે. વધુ તપાસ આરંભાતા માલૂમ પડ્યું કે અહીં EC સર્ટિફિકેટ વિના બંધ પડેલી ખાણમાં ખોદકામ કરવામાં આવતું હતું. ઉપરાંત ખનિજ વિભાગે ખોદકામ કરાયેલી ખનિજની માપણી પણ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા કામદારનું મોત

આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ

આ પણ વાંચો:રામલલ્લાનાં દર્શન કરવા ઈચ્છતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર…