Not Set/ MLA તરીકે અમિત શાહે આપ્યું રાજીનામું, સોંપાઈ શકે છે મહત્વનું મંત્રી પદ

રાજ્યસભામાં જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે રાજીનામું આપવાના છે. રાજ્યના ધારાસભ્ય તરીકે તેઓ રાજીનામું આપશે. વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને તેઓ રાજીનામું આપશે અને આગામી ટૂંક સમયમાં દિલ્હીમાં રાજ્ય સભાના સાંસદ તરીકે શપથ ગ્રાહણ કરશે. એવી પણ સંભાવના છે કે અમિત શાહને કોઈ મહત્વનું મંત્રી પદ સોંપાઈ શકે છે…ટૂંક સમયમાં જ કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરફારની શક્યતાઓ […]

India
amitshah kofG MLA તરીકે અમિત શાહે આપ્યું રાજીનામું, સોંપાઈ શકે છે મહત્વનું મંત્રી પદ

રાજ્યસભામાં જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે રાજીનામું આપવાના છેરાજ્યના ધારાસભ્ય તરીકે તેઓ રાજીનામું આપશેવિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને તેઓ રાજીનામું આપશે અને આગામી ટૂંક સમયમાં દિલ્હીમાં રાજ્ય સભાના સાંસદ તરીકે શપથ ગ્રાહણ કરશેએવી પણ સંભાવના છે કે અમિત શાહને કોઈ મહત્વનું મંત્રી પદ સોંપાઈ શકે છેટૂંક સમયમાં જ કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરફારની શક્યતાઓ દેખાઈ રહી છેત્યારે અમિત શાહને મહત્વના મંત્રાલયનું ખાતું આપવામાં આવી શકે છે