Not Set/ મહિલાને માથામાં પાઈપ ઝીંકી હાથ પર માર મરાયો,નજીવી બાબતે ભત્રીજાએ કર્યો હુમલો

મોરબી, મોરબીના હળવદના મલણીયાદમાં આવેલા ફળિયામાં દિવાલ ચણવાની બાબતે ભત્રીજાએ સાસુ વહુને માથામાં પાઇપ ફટકારી હાથ પર પણ ઇજાઓ પહોંચાડતાં મામલો બિચકયો હતો. ત્યારબાદ સાસુ વહુને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભત્રીજાએ આ કરેલા કૃત્યના સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ બાબતે ભત્રીજા વિરીધ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Gujarat Others Videos
mantavya 208 મહિલાને માથામાં પાઈપ ઝીંકી હાથ પર માર મરાયો,નજીવી બાબતે ભત્રીજાએ કર્યો હુમલો

મોરબી,

મોરબીના હળવદના મલણીયાદમાં આવેલા ફળિયામાં દિવાલ ચણવાની બાબતે ભત્રીજાએ સાસુ વહુને માથામાં પાઇપ ફટકારી હાથ પર પણ ઇજાઓ પહોંચાડતાં મામલો બિચકયો હતો. ત્યારબાદ સાસુ વહુને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભત્રીજાએ આ કરેલા કૃત્યના સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ બાબતે ભત્રીજા વિરીધ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.