Morbi News/ મોરબી : વાંકાનેરમાં લકી ડ્રો છેતરપિંડીનું કૌભાંડ ઝડપાયું

કૌભાંડ (Scam)ના તાર સુરેન્દ્રનગર જિલ્લા સુધી પહોંચતા તપાસ વધુ તેજ કરવામાં આવી

Gujarat Top Stories Others
Scam

Morbi News : મોરબીના વાંકાનેરમાં લકી ડ્રોના નામે છેતરપિંડીનું મોટું કૌભાંડ (Scam)સામે આવ્યું છે. જેમાં પોલીસે નર્સરી ચોકડી પાસે ગેરકાયદે રીતે લકી ડ્રોની ટિકિટ વેચતા એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો કે માતાજી મંદિરના નિર્માણ માટે ફંડ એકત્ર કરવાના બહાને લોકો પાસેથી ટિકિટ વેચાણ કરવામાં આવતું હતું.

કૌભાંડ (Scam)ના તાર સુરેન્દ્રનગર જિલ્લા સુધી પહોંચ્યા

આ મામલે આરોપી સના મકવાણા સહિત કુલ 13 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં કૌભાંડ ના તાર સુરેન્દ્રનગર જિલ્લા સુધી પહોંચતા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.


આ પણ વાંચો : નિવૃત્ત કર્મચારીઓને લક્ષ્ય બનાવી 42 લાખની બેંક છેતરપિંડી, બે મેનેજરો ધરપકડમાં

આ પણ વાંચો : દિલ્હીમાં ₹15.58 લાખની છેતરપિંડી બાદ 8 આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો : રાજકોટમાં એગ્રો વેપારી સાથે ક્રિપ્ટોકરન્સી રોકાણના નામે 40.78 લાખની ઓનલાઇન છેતરપિંડી