Not Set/ જાણો ધનતેરસ, દિવાળી, નવું વર્ષ અને લાભ પાંચમના દિવસે કયા મુહૂર્તોમાં પૂજા કરવી?

જાણો કઈ તારીખે આવે છે કયો તહેવાર?? સાથે જાણો પૂજાનો સાચો સમય અને મુહૂર્ત….

Trending Dharma & Bhakti Navratri 2022
2DF7A1E2 03F7 4474 9E9D EE27C9D3A7A3 જાણો ધનતેરસ, દિવાળી, નવું વર્ષ અને લાભ પાંચમના દિવસે કયા મુહૂર્તોમાં પૂજા કરવી?

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

  ઈ.સ. ૨૦૨૧ના દિવાળી પર્વના દિવસો

તા. ૨૮-૧૦-૨૦૨૧ , ગુરુવાર​​ચોપડા લાવવા માટેનો દિવસ
તા. ૦૧-૧૧-૨૦૨૧ , સોમવારરમા એકાદશી / વાઘ બારસ
તા. ૦૨-૧૧-૨૦૨૧ , મંગળવારધન તેરસ
તા. ૦૩-૧૧-૨૦૨૧ , બુધાવારકાળી ચૌદસ
તા. ૦૪-૧૧-૨૦૨૧ , ગુરવાર​​દિવાળી
તા. ૦૫-૧૧-૨૦૨૧ , શુક્રવાર​​નૂતન વર્ષ
તા. ૦૬-૧૧-૨૦૨૧ , શનિવારભાઈબીજ
તા. ૦૯-૧૧-૨૦૨૧ , મંગળવારલાભ પાંચમ
વિવિધ દિવસોના મુહૂર્ત નીચે પ્રમાણે છે .

 

ધન તેરસના મુહૂર્ત

તારીખ / વાર

સમય

યોગ

૦૨-૧૧-૨૦૨૧- મંગળવાર

  • બપોરના  ૧૧ :૩૧

થી બપોરના ૦૧ : ૪૭ સુધી

લાભ, અમૃત

બપોરના ૦૩ : ૧૨

થી

સાંજના  ૦૪ : ૩૬ સુધી

શુભ

સવારના ૦૭ : ૩૬

થી

રાત્રીના ૦૯ : ૧૨ સુધી

લાભ

દિવાળીના મુહૂર્ત

તારીખ / વાર

સમય

યોગ

૦૪-૧૧-૨૦૨૧- ગુરુવાર

સવારના  ૦૬ : ૪૪

થી

સવારના  ૦૮ : ૦૯ સુધી

શુભ

સવારના  ૧૦ : ૫૮

થી

બપોરના  ૦૩ : ૧૧ સુધી

ચલ , લાભ, અમૃત

સાંજના  ૦૪ : ૩૬

થી

રાત્રીના ૦૯ : ૧૧ સુધી

શુભ, અમૃત , ચલ

નૂતનવર્ષના મુહૂર્ત

તારીખ / વાર

સમય

યોગ

૦૫-૧૧-૨૦૨૧- શુક્રવાર

મળસ્કે  ૦૩ : ૩૩

થી

સવારના  ૦૬ :૪૫ સુધી

શુભ, અમૃત

સવારના ૦૬ : ૪૫

થી

સવારના   ૧૦ : ૪૫ સુધી

ચલ , લાભ, અમૃત

બપોરના   ૧૨ : ૨૨

થી

બપોરના ૦૧ : ૪૬ સુધી

શુભ

સાંજના ૦૪ : ૩૫

થી

સાંજના ૦૫ : ૫૯ સુધી

ચલ

રાત્રીના ૦૯ :૧૧

થી

રાત્રીના ૧૦: ૪૭ સુધી

લાભ

લાભપાંચમના મુહૂર્ત

તારીખ / વાર

સમય

યોગ

૦૯-૧૧-૨૦૨૧- મંગળવાર

મળસ્કે  ૦૩ : ૩૫

થી

સવારના  ૦૬ :૪૭ સુધી

અમૃત, ચલ

સવારના ૦૯ :

થી

સવારના   ૧૦ : ૩૯ સુધી

ચલ