Not Set/ Biker Dudes : સદગુરુ સાથે બાબા રામદેવની બાઈક સવારી … અહીં જુઓ ફોટો

ભારતના બે જાણીતા યોગ ગુરુ એક સાથે બાઈકની સવારી કરતા નજરે ચડ્યા હતા. બાબા રામદેવ કોઇમ્બતુર માં સદગુરુ જગ્ગી વાસુદેવના આશ્રમમાં પહોંચ્યા હતા. સદગુરુ એ એમની મનપસંદ બાઈક ડુકાટી પર બાબા રામદેવને બેસાડ્યા અને પર્યટન પર નીકળી પડ્યા હતા. બાદમાં સદગુરુની યૂટ્યૂબ ચેનલ પર આને સંબંધિત એક વિડિઓ પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખવામાં […]

Top Stories India
ramdev 1 555 081218115212 Biker Dudes : સદગુરુ સાથે બાબા રામદેવની બાઈક સવારી ... અહીં જુઓ ફોટો

ભારતના બે જાણીતા યોગ ગુરુ એક સાથે બાઈકની સવારી કરતા નજરે ચડ્યા હતા. બાબા રામદેવ કોઇમ્બતુર માં સદગુરુ જગ્ગી વાસુદેવના આશ્રમમાં પહોંચ્યા હતા.

thumb 555 081218115212 Biker Dudes : સદગુરુ સાથે બાબા રામદેવની બાઈક સવારી ... અહીં જુઓ ફોટો

સદગુરુ એ એમની મનપસંદ બાઈક ડુકાટી પર બાબા રામદેવને બેસાડ્યા અને પર્યટન પર નીકળી પડ્યા હતા.

ramdev 2 555 081218115212 Biker Dudes : સદગુરુ સાથે બાબા રામદેવની બાઈક સવારી ... અહીં જુઓ ફોટો

બાદમાં સદગુરુની યૂટ્યૂબ ચેનલ પર આને સંબંધિત એક વિડિઓ પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યું હતું : Biker Dudes.

ramdev 3 555 081218115212 Biker Dudes : સદગુરુ સાથે બાબા રામદેવની બાઈક સવારી ... અહીં જુઓ ફોટો

 

બંને યોગ ગુરુ ને બાઈક પર સાથે સવારી કરતા જોઈને લોકોએ એમની ખુબ તસવીરો પણ ખેંચી હતી. બાઈક રાઈડ દરમિયાન મોસમ પણ ખુબ સારું હતું, તેમજ આકાશમાં વાદળો છવાયેલા હતા.

ramdev 2 555 1 081218115212 Biker Dudes : સદગુરુ સાથે બાબા રામદેવની બાઈક સવારી ... અહીં જુઓ ફોટો

જણાવી દઈએ કે સદગુરૂનો આશ્રમ કોઇમ્બતુર શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર એક પહાડ પર આવેલ છે.