Not Set/ હિમાચલ પ્રદેશમાં બે કલાકમાં બીજી દુર્ઘટના, 14 લોકોના મોતની પુષ્ટી, ઘણાં ઘાયલ

હિમાચલપ્રદેશ. હિમાચલપ્રદેશમાં બે કલાક અંદર બે દુર્ધટનામાં 14 લોકોની મોત થઇ ગઈ છે. આ હાદસો સિરમૌર અને શિમલા જીલ્લામાં થયા છે. પ્રદેશના સિરમૌર જીલ્લમાં માનવાથી સોનાર જતી બસ નેઈનેટી ભૂણ સમીપ સડક પર લગભગ 50 મીટર નીચે પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોની ઘટનાસ્થળે જ મોત થઇ ગઈ હતી. જયારે 2 લોકોએ સોલન હોસ્પીટલમાં […]

Top Stories India Trending
Untitledjhsdlfghlksjdddsskhjgkdsaf હિમાચલ પ્રદેશમાં બે કલાકમાં બીજી દુર્ઘટના, 14 લોકોના મોતની પુષ્ટી, ઘણાં ઘાયલ

હિમાચલપ્રદેશ.

હિમાચલપ્રદેશમાં બે કલાક અંદર બે દુર્ધટનામાં 14 લોકોની મોત થઇ ગઈ છે. આ હાદસો સિરમૌર અને શિમલા જીલ્લામાં થયા છે. પ્રદેશના સિરમૌર જીલ્લમાં માનવાથી સોનાર જતી બસ નેઈનેટી ભૂણ સમીપ સડક પર લગભગ 50 મીટર નીચે પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોની ઘટનાસ્થળે જ મોત થઇ ગઈ હતી. જયારે 2 લોકોએ સોલન હોસ્પીટલમાં પ્રાણ ત્યાગી દીધા હતા.

અત્યાર સુધી કુલ 8 લોકોની મોત થઇ ચુકી છે, જયારે ઘટનામાં 15 લોકોને ગંભીર ઈજા થઇ છે. એસડીએમ રાજગઢ નરેશ કુમાર વર્માએ મૃતકોના પરિવારજનોને 15-15 હજાર રૂપિયા આપ્યા હતા, જયારે ગંભીર રૂપે ઘાયલ લોકોને 10-10 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જે લોકોને થોડી-ઘણી ઈજા પહોંચી હતી એમને 5-5 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

જયારે શિમલાથી લગભગ 42 કિલોમીટર અંતર પર એક જેન એસ્ટિલો અંદાજે 300 ફૂટની ખાઈમાં ખાબકી હતી. જેમાં તે કારમાં સવાર તમામ 6 એ 6 વ્યક્તિના મોત નીપજ્યા હતા.