Not Set/ મથુરામાં ૩૫ કિલો ગાંજા સાથે ઝડપાયો આ વ્યક્તિ, એક વખતની ડિલીવરીના મળે છે ૫૦૦૦ રૂપિયા

મથુરા રવિવારે ઉત્તર પ્રદેશમાં એક માણસની ૩૫ કિલો ગાંજાની  સાથે પોલીસે ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશમાં મથુરામાં ૩૫ કિલો ગાંજા સાથે ધરપકડ કરાયેલની ઓળખાણ સુરજ રૂપે થઇ છે.  વાહનોની ચકાસણીમાં તે પોલીસની નજરમાં આવી ગયો હતો. તે મથુરામાં ગાંજાનું સ્મગલીંગ કરી રહ્યો હતો. પુછતાછ દરમ્યાન સુરજે પોલીસને જણાવ્યું હતું કે તેની સાથે જે કાર છે […]

Top Stories India Trending

મથુરા

રવિવારે ઉત્તર પ્રદેશમાં એક માણસની ૩૫ કિલો ગાંજાની  સાથે પોલીસે ધરપકડ કરી છે.

ઉત્તર પ્રદેશમાં મથુરામાં ૩૫ કિલો ગાંજા સાથે ધરપકડ કરાયેલની ઓળખાણ સુરજ રૂપે થઇ છે.  વાહનોની ચકાસણીમાં તે પોલીસની નજરમાં આવી ગયો હતો. તે મથુરામાં ગાંજાનું સ્મગલીંગ કરી રહ્યો હતો.

પુછતાછ દરમ્યાન સુરજે પોલીસને જણાવ્યું હતું કે તેની સાથે જે કાર છે તે દેવેન્દ્રની છે જે આગ્રાનો રહેવાસી છે. જો તે ગાંજાની સહી સલામત ડિલીવરી કરી દે તો એક વખતના તેને  ૫૦૦૦ રૂપિયા મળે છે.