Not Set/ દિલ્હી : હવાનું પ્રદુષણ અને ઠંડી યથાવત, ધુમ્મસના લીધે ૯ ટ્રેન મોડી

દિલ્હી ઉત્તર ભારતમાં હજુ શિયાળો થમવાનું નામ નથી લઇ રહ્યો. જમ્મુ-કાશ્મીરમાં બહરે બરફ વર્ષાને લીધે હાઈ-વે ચક્કાજામ થઇ ગયા છે. તો બીજી તરફ દિલ્હીમાં હવાના પ્રદુષણે અને ઠંડીએ સાથે હુમલો કર્યો છે. Nine trains to Delhi running late due to fog/ low visibility. pic.twitter.com/0qqwEhrEIV— ANI (@ANI) January 13, 2019 ઠંડીના લીધે હજારો લોકોએ શેલ્ટર હોમનો […]

Top Stories India Trending
fog દિલ્હી : હવાનું પ્રદુષણ અને ઠંડી યથાવત, ધુમ્મસના લીધે ૯ ટ્રેન મોડી

દિલ્હી

ઉત્તર ભારતમાં હજુ શિયાળો થમવાનું નામ નથી લઇ રહ્યો. જમ્મુ-કાશ્મીરમાં બહરે બરફ વર્ષાને લીધે હાઈ-વે ચક્કાજામ થઇ ગયા છે. તો બીજી તરફ દિલ્હીમાં હવાના પ્રદુષણે અને ઠંડીએ સાથે હુમલો કર્યો છે.

ઠંડીના લીધે હજારો લોકોએ શેલ્ટર હોમનો આશરો લીધો છે. ઠંડીને લીધે સવારે ધુમ્મસનું પ્રમાણ પણ વધી જાય છે. દિલ્હીમાં ધુમ્મસને લીધે ૯ ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે.