Not Set/ PHOTOS : કેરળમાં આવેલા ૧૦૦ વર્ષના ઈતિહાસના સૌથી ભયાનક પૂરથી તસ્વીરો જોઇને રહી જશો દંગ

ત્રિવેન્દ્રમ, કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં ૧૦૦ વર્ષના ઈતિહાસનું સૌથી ભયાનક પૂર આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અત્યારસુધીમાં રાજ્યમાં ૩૨૪ લોકોના મોત નીપજી ચુક્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળ પહોચ્યા છે અને તેઓએ પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સવેક્ષણ કર્યું હતું. ત્યારબાદ કેન્દ્ર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કરવામાં […]

India Trending
Dk2sYnWV4AAkyc PHOTOS : કેરળમાં આવેલા ૧૦૦ વર્ષના ઈતિહાસના સૌથી ભયાનક પૂરથી તસ્વીરો જોઇને રહી જશો દંગ

ત્રિવેન્દ્રમ,

કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં ૧૦૦ વર્ષના ઈતિહાસનું સૌથી ભયાનક પૂર આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અત્યારસુધીમાં રાજ્યમાં ૩૨૪ લોકોના મોત નીપજી ચુક્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળ પહોચ્યા છે અને તેઓએ પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સવેક્ષણ કર્યું હતું. ત્યારબાદ કેન્દ્ર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Dk2 PHOTOS : કેરળમાં આવેલા ૧૦૦ વર્ષના ઈતિહાસના સૌથી ભયાનક પૂરથી તસ્વીરો જોઇને રહી જશો દંગ

પીએમ મોદીએ આ બેઠકમાં રાજ્યમાં આવેલા પુરની ચપેટમાં આવેલા મૃતકોના પરિજનોને ૨ લાખ રૂપિયાની મદદ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની રાશિ આપવાનું એલાન કર્યું છે. આ બેઠકમાં કેરળના મુખ્યમંત્રી પિનરયી વિજયન, કેન્દ્રીયમંત્રી કે જે અલફોન્સ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

PHOTOS : કેરળમાં આવેલા ૧૦૦ વર્ષના ઈતિહાસના સૌથી ભયાનક પૂરથી તસ્વીરો જોઇને રહી જશો દંગ

Dk2sXdKUwAAHU36 PHOTOS : કેરળમાં આવેલા ૧૦૦ વર્ષના ઈતિહાસના સૌથી ભયાનક પૂરથી તસ્વીરો જોઇને રહી જશો દંગ

Dk2sXtFU8AADW9S PHOTOS : કેરળમાં આવેલા ૧૦૦ વર્ષના ઈતિહાસના સૌથી ભયાનક પૂરથી તસ્વીરો જોઇને રહી જશો દંગ