Not Set/ ફિલ્મ પદ્માવતી પર સ્વામીએ ફર્રી સાંધ્યું નિશાન, જાણો દીપિકા પાદુકોણ વિશે શું કહ્યું?

ફિલ્મ પદ્માવતીનો બહુ જ વિરોધ થઈ રહ્યો છે. પદ્માવતીની લઇને રાજકીય વિવાદો વધતો જ જાય છે, આં વચ્ચે ભાજપના નેતા અને રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દીપિકા પાદુકોણને ડચ નાગરિકનો હવાલો આપતા તેના પર નિશાન સાંધ્યું છે, તેમણે દીપિકા પર પ્રહાર કરતાં કહ્યું કે આખરે દીપિકા પાદુકોણ કેવી રીતે આપણી નિંદા કરી શકે છે. સ્વામીએ ટ્વીટ […]

Top Stories
deepika swamy ફિલ્મ પદ્માવતી પર સ્વામીએ ફર્રી સાંધ્યું નિશાન, જાણો દીપિકા પાદુકોણ વિશે શું કહ્યું?

ફિલ્મ પદ્માવતીનો બહુ જ વિરોધ થઈ રહ્યો છે. પદ્માવતીની લઇને રાજકીય વિવાદો વધતો જ જાય છે, આં વચ્ચે ભાજપના નેતા અને રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દીપિકા પાદુકોણને ડચ નાગરિકનો હવાલો આપતા તેના પર નિશાન સાંધ્યું છે, તેમણે દીપિકા પર પ્રહાર કરતાં કહ્યું કે આખરે દીપિકા પાદુકોણ કેવી રીતે આપણી નિંદા કરી શકે છે.

સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે ‘અભિનેત્રી દીપિકા પાદુકોણ રીગ્રેસન પર લેકચર આપી રહી છે! આ દેશ ત્યારે જ વિકાસ કરી શકે છે, જયારે તેના પરિપ્રેક્ષ્યમાં રીગ્રેસન હોય’

.દીપિકાએ કહ્યું કે આપણે એક રાષ્ટ્રના રૂપમાં ક્યાં પોંચી ગયા છે.? આં બહુજ ડરાવણું છે. આપણે આગળ વધવાને બદલે પાછળ જઈ રહ્યા છીએ.