Not Set/ સિયાચીનની કાતિલ ઠંડીમાં પણ સૈનિકો માટે ઢાલ બનશે દિલ્હી IITનું આ ઉપકરણ

નવી દિલ્હી, ૧૩ હજાર થી લઈ ૨૨ હજાર ફૂટની ઉંચાઈએ સિયાચીન પર તૈનાત કરવામાં આવેલા દેશના સૈનિકોને કાતિલ ઠંડીથી બચવાને લઈ સારા સામચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં દિલ્હી IIT (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી) સિયાચીનમાં તૈનાત ભારતીય સેનાના સૈનિકો માટે એ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેનાથી વધારે ઠંડીમાં પામ પાણીનો ઉપયોગ વિના શરીરને […]

Top Stories India Trending
0521 siachen સિયાચીનની કાતિલ ઠંડીમાં પણ સૈનિકો માટે ઢાલ બનશે દિલ્હી IITનું આ ઉપકરણ

નવી દિલ્હી,

૧૩ હજાર થી લઈ ૨૨ હજાર ફૂટની ઉંચાઈએ સિયાચીન પર તૈનાત કરવામાં આવેલા દેશના સૈનિકોને કાતિલ ઠંડીથી બચવાને લઈ સારા સામચાર સામે આવી રહ્યા છે.

હકીકતમાં દિલ્હી IIT (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી) સિયાચીનમાં તૈનાત ભારતીય સેનાના સૈનિકો માટે એ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેનાથી વધારે ઠંડીમાં પામ પાણીનો ઉપયોગ વિના શરીરને સાફ રાખવા સંબંધી જરૂરિયાતોને પૂરી કરી શકાશે.

સિયાચીનની કાતિલ ઠંડીમાં પણ સૈનિકો માટે ઢાલ બનશે દિલ્હી IITનું આ ઉપકરણ
national-This device Delhi IIT will become a shield for soldiers in Siachen’s cold winter

દિલ્હી IIT એ એક એવી જેલ બનાવી છે જે કાતિલ ઠંડીમાં સ્નાન કર્યા વગર જ સ્વચ્છતા બનાવી રાખવા માટે સૈનિકોને ઉપયોગી નીવડશે.

siachin 1 સિયાચીનની કાતિલ ઠંડીમાં પણ સૈનિકો માટે ઢાલ બનશે દિલ્હી IITનું આ ઉપકરણ
national-This device Delhi IIT will become a shield for soldiers in Siachen’s cold winter

આ જેલની ખાસયિત છે કે, માઈનસ ૬૦ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં પણ તેનો ઉપયોગ થઇ શકશે. આ જેલ દ્વારા સેનાના જવાનો સપ્તાહમાં બે વાર પોતાનું શરીર સ્વચ્છ કરી શકશે.

IIT દિલ્હી દ્વારા જે ઉત્પાદકો બનાવાયા છે તેનો માત્ર ૨૦ મિલીમીટર ઉપયોગથી જ પૂરું શરીર સાફ કરાઈ શકે છે.