રાજ્યસભા/ ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન કેન્દ્ર સ્થપાશે, પરિમલ નથવાણીના મુદ્દા અંગે કેન્દ્ર સરકારનો જવાબ

ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન કેન્દ્ર સ્થપાશે, પરિમલ નથવાણીના મુદ્દા અંગે કેન્દ્ર સરકારનો જવાબ

Gujarat Others Trending
high court 6 ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન કેન્દ્ર સ્થપાશે, પરિમલ નથવાણીના મુદ્દા અંગે કેન્દ્ર સરકારનો જવાબ

રાજ્યસભામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીનો જવાબ

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવ્યો મુદ્દો

પરિમલ નથવાણીના મુદ્દા અંગે કેન્દ્ર સરકારનો જવાબ

ભારત સરકાર  દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. રાજ્યસભામાં સાંસદ પરિમલ નાથવાણી એ આ અંગે સવાલ ઉઠાવ્યા હતા. જેના ભાગ રૂપે રાજ્યસભામાં વન અને પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી આપી હતી. ભારત  સરકાર દ્વારા ગુજરાત સરકાર અને વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા સાથે વિચાર વિમર્શ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન કેન્દ્ર ‘પ્રોજેક્ટ લાયન’ ના દસ્તાવેજનો એક ભાગ રહેશે.

Mumbai / એન્ટિલિયાની બહાર મળેલા વિસ્ફોટક કેસમાં તપાસ હવે NIA કરશે

વન મંત્રીના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ લાયન પરીકલ્પનાનો  મુખ્ય ઉદેશ્ય ગુજરાતમાં એશિયાટિક લાયનના સવર્ધન અને તેની આગામી પેઢી પર તોળતા જોખમને દુર કરી  આખી આગામી પેઢીનું વૈજ્ઞાનિક ઢબે સવર્ધન કરવાનો છે.

Gandhinagar / રાજ્યમાં IAS અને IPSની આટલી બધી જગ્યાઓ ખાલી છે..!

પરિમલ નથવાણી  આ પ્રશ્ન દ્વારા પ્રોજેકટ લાયનના અમલીકરણની યોજનામાં બીમાર, ઈજાગ્રસ્ત સિંગના ઈલાજ માટે ગીરમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની માહિતી, કેનાઈન  ડીસ્ટેમ્પર આપાતકાલીન પરિસ્થિતિને પહોચી વળવા માટે ગીરમાં ઇન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ , ઇન્ડિયન વેટરીનરી રીસર્ચ વિગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.