Not Set/ આજે કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી હિમાચલના પ્રવાસે

હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં એક તરફ જ્યાં ભાજપ તેની સંપૂર્ણ તાકાત લાગવી રહી છે. પ્રધાનમંત્રી મોદી અને ભાજપ અધ્યક્ષ જ્યાં હિમાચલમાં એક બાદ એક રેલીઓ કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ સરકાર પણ જાગી ગઇ છે. આજે કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી હિમાચલના પ્રવાસે જશે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસમાં આંત્રીક વિખવાદનો સીધો ફાયદો ભાજપ પૂરેપૂરો ઉઠાવવાનાં ફિરાકમાં છે. […]

Top Stories
rahul gandhi 7594 આજે કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી હિમાચલના પ્રવાસે

હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં એક તરફ જ્યાં ભાજપ તેની સંપૂર્ણ તાકાત લાગવી રહી છે. પ્રધાનમંત્રી મોદી અને ભાજપ અધ્યક્ષ જ્યાં હિમાચલમાં એક બાદ એક રેલીઓ કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ સરકાર પણ જાગી ગઇ છે. આજે કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી હિમાચલના પ્રવાસે જશે.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસમાં આંત્રીક વિખવાદનો સીધો ફાયદો ભાજપ પૂરેપૂરો ઉઠાવવાનાં ફિરાકમાં છે. કોંગ્રેસની પ્રચાર કમાન એક એકલા વીરભદ્ર સિંહનાં હાથમાં છે. ખરેખરમાં રાહુલ ગાંધી અને વીરભદ્ર વચ્ચે થયેલી બબાલનો સીધો અસર રાજ્યની ચૂંટણી પર પડી રહ્યો છે.

એક તરફ રાજા વિરભદ્ર સિંહ પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને રાજ્યનાં દરેક નિર્ણયમાં સાઇડ લાઇન કરે છે અને સોનિયા ગાંધીને જ સરવે સરવા માને છે. તો આ વાત રાહુલને એટલી ખટકી ગઇ છે કે તેણે ચૂંટણીની પરવા કર્યા વગર જ હિમાચલને એકલા રાજા વીરભદ્રનાં હવાલે કરી દીધું છે