Not Set/ #નવરાત્રી 2019 : વૃંદાવન પાર્ટી પ્લોટમાં જોવા મળી ગરબાની રમઝટ, ખેલૈયાઓ નવમાં નોરતે મન મૂકીને ઝૂમ્યા

નવરાત્રીનાં નવમાં નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. અમદાવાદનાં મોટાભાગનાં પાર્ટી પ્લોટ ખેલૈયાઓથી ભરાઇ ગયા હતા. જેમા એક વૃંદાવન પાર્ટી પ્લોટ પણ છે, જ્યા અંતિમ નોરતે ખેલૈયાઓએ ગરબાનાં તાલે ઝૂમી ઉઠ્યા હતા. નવરાત્રીનાં નવમા અને છેલ્લા નોરતે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગરબાની ધૂમ મચી હતી. આપને જણાવી દઇએ કે, વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે મંતવ્ય ન્યૂઝ […]

Top Stories Gujarat Others
vrunda #નવરાત્રી 2019 : વૃંદાવન પાર્ટી પ્લોટમાં જોવા મળી ગરબાની રમઝટ, ખેલૈયાઓ નવમાં નોરતે મન મૂકીને ઝૂમ્યા

નવરાત્રીનાં નવમાં નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. અમદાવાદનાં મોટાભાગનાં પાર્ટી પ્લોટ ખેલૈયાઓથી ભરાઇ ગયા હતા. જેમા એક વૃંદાવન પાર્ટી પ્લોટ પણ છે, જ્યા અંતિમ નોરતે ખેલૈયાઓએ ગરબાનાં તાલે ઝૂમી ઉઠ્યા હતા.

garba #નવરાત્રી 2019 : વૃંદાવન પાર્ટી પ્લોટમાં જોવા મળી ગરબાની રમઝટ, ખેલૈયાઓ નવમાં નોરતે મન મૂકીને ઝૂમ્યા

નવરાત્રીનાં નવમા અને છેલ્લા નોરતે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગરબાની ધૂમ મચી હતી. આપને જણાવી દઇએ કે, વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે મંતવ્ય ન્યૂઝ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યા ગઇ કાલે એટલે કે નવમાં નોરતે ખેલૈયાઓની મોટી સંખ્યા જોવા મળી હતી. અંતિમ નોરતુ હોવાના કારણે વૃંદાવન પાર્ટી પ્લોટમાં આવેલા ખેલૈયાઓ નવરાત્રીનાં રંગમાં રંગાઇ ગયા હતા. ખેલૈયાઓ અવનવા ગરબાનાં સ્ટેપ રમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.