આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નવરાત્રી ફળશે,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

18 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
Navratri will be fruitful for the natives of this zodiac sign, know your horoscope today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૧૮-૧૦-૨૦૨૩, બુધવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો સુદ ચોથ
 • રાશી :-           વૃશ્ચિક   (ન,ય)
 • નક્ષત્ર :-   અનુરાધા        (રાત્રે ૦૯:૦૧ સુધી.)
 • યોગ :-    આયુષ્યમાન    (સવારે ૦૮:૨૦ સુધી.)
 • કરણ :-    વણિજ                   (બપોરે ૦૧:૨૧ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
 • તુલા                                        ü વૃશ્ચિક
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૬ કલાકે                            ü સાંજે ૦૬.૧૦ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૯:૪૫ એ.એમ. (ઓક્ટોબર-૧૯)              ü ૦૮:૩૬ પી.એમ

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üઆજે નથી.                                           ü બપોર ૧૨.૨૫ થી ૦૧.૫૧ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
 • આજે ચોથું નોરતું છે. આજે માતાજીના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવી.
 • ચોથની સમાપ્તિ    :        સવારે ૦૧:૪૧ સુધી. (ઓકટોબર-૧૯)
 • તારીખ :-        ૧૮-૧૦-૨૦૨૩, બુધવાર /  આસો સુદ ચોથના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૩૫ થી ૦૮:૦૨
અમૃત ૦૮:૦૨ થી ૦૯:૩૦
શુભ ૧૦:૫૫ થી ૧૨.૨૩
લાભ ૦૪:૪૫ થી ૦૬:૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૪૫ થી ૦૯:૧૫
અમૃત ૦૯:૧૫ થી ૧૦:૫૦
 • મેષ (અ, લ , ઈ) :-
 • નિરાશાવાદી ન બનતા.
 • લોકોની અપેક્ષા ન રાખવી.
 • છૂપા આર્શીવાદ કામમાં આવે.
 • ધ્યાન રાખવું.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૮

 

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • મગજ પર કાબૂ રાખવો.
 • લાંબા સમયથી અધૂરૂ કાર્ય પૂર્ણ થાય.
 • માથાનો દુખાવો રહે.
 • લગ્નજીવનમાં નવો વળાંક આવે.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૮

 

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • આળસમાં દિવસ જાય.
 • ચિંતા ખોટી ન કરવી .
 • સાધન ચલાવતાં ધ્યાન રાખવું.
 • માતા – પિતાનું ધ્યાન રાખવું.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર –

 

 • કર્ક (ડ , હ) :-
 • રોકાણમાં ફાયદો જણાય.
 • શેરબજાર વાળાને ધ્યાન રાખવું.
 • પ્રવાસના યોગ પ્રબળ બને.
 • સંતોષ રાખવો.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૪

 

 

 • સિંહ (મ , ટ) :-
 • બાળકનું ધ્યાન રાખવું.
 • નવા ખર્ચ થાય.
 • ખોટા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
 • ઘરમાં લાભ થાય.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૭

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય,
 • નવી તક મળે.
 • સારી વાત આવી શકે છે.
 • નવો પ્રેમ બંધાય.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૧

 

 • તુલા (ર , ત) :-
 • વખાણ થાય.
 • આર્થિક ધનલાભ થાય.
 • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
 • સફળતા મળે.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૯

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • નિર્ણય લેતા પહેલા વિચારવું.
 • મગજ પર કાબૂ રાખવો.
 • ધાર્મિક કાર્ય થાય.
 • લગ્નયોગ પ્રબળ બને.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૮

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • નિરાંતનો અનુભવ થાય.
 • ફસાયેલાં નાણા પાછા આવે.
 • પ્રવાસના યોગ બને.
 • સ્વાસ્થમાં સંભાળવું.
 • શુભ કલર –સોનેરી
 • શુભ નંબર – ૪

 

 

 • મકર (ખ, જ) :-
 • નવી આશા જાગે .
 • ઉધાર આપવું કે લેવું નહિ.
 • પ્રેમ સબંધમાં વધારો થાય.
 • આનંદમય દિવસ જાય.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૮

 

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • ગુસ્સા પર કાબૂ રાખવો.
 • ધન લાભ થાય.
 • ધાર્મિક કાર્ય થાય.
 • માનસિક શાંતિ મળે.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૭

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • નવું શીખવા મળે.
 • જમીન મકાનના યોગ પ્રબળ બને.
 • પરિવાર સાથે દિવસ આનંદમય જાય,
 • નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૯