Junagadh/ જૂનાગઢ: માંગરોળમાં વધુ ચરસના 50 પેકેટ મળ્યા, દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી મળ્યા ચરસના પેકેટ, બિનવારસી હાલતમાં મળી આવ્યા પેકેટ, બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો યથાવત, સર્ચ ઓપરેશન દરમિયાન વધુ પેકેટ મળી આવ્યા, મરીન પોલીસ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન, કુલ 90 પેકેટ અત્યાર સુધીમાં ચરસના મળી આવ્યા

Breaking News