Gujarat/ ગાંધીનગર: ખેડુત આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ, 400થી વધુ બહેનો જોડાઇ આજે ખેડૂત આંદોલનમાં, બલરામ મંદિર પરિસરથી બહેનો દ્વારા રેલી, પ્રધાનમંત્રીને લખવામાં આવશે પત્ર, સમાન વીજદર જેવા અનેક પ્રશ્નોને લઈને આંદોલન

Breaking News