Not Set/ BIG BOSS 11 : સલમાન કરતાં વધારે, કન્ટેસ્ટન્ટ ઢીંચાક પૂજા અને સપના ચૌધરીએ બનાવ્યો આ રેકોર્ડ

બિગ બોસના સિઝન 11 ને લોકો હંમેશા યાદ રાખશે. જે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે સિંગર ઢીંચાક પૂજા નું ઘરમાં આગમન થયું છે એનાથી શોમાં એક નવી ધમાલ મચી ગઈ છે. એવીજ રીતે ઘરમાં પહેલાથી હાજર કન્ટેસ્ટન્ટ ડાન્સર સપના ચૌધરીએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સલમાનને પણ પાછળ છોડી દેતા ઢીંચાક પૂજાના ગીતો અને સપના […]

Entertainment
Salman dhinchak pooja BIG BOSS 11 : સલમાન કરતાં વધારે, કન્ટેસ્ટન્ટ ઢીંચાક પૂજા અને સપના ચૌધરીએ બનાવ્યો આ રેકોર્ડ

બિગ બોસના સિઝન 11 ને લોકો હંમેશા યાદ રાખશે. જે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે સિંગર ઢીંચાક પૂજા નું ઘરમાં આગમન થયું છે એનાથી શોમાં એક નવી ધમાલ મચી ગઈ છે. એવીજ રીતે ઘરમાં પહેલાથી હાજર કન્ટેસ્ટન્ટ ડાન્સર સપના ચૌધરીએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સલમાનને પણ પાછળ છોડી દેતા ઢીંચાક પૂજાના ગીતો અને સપના ચૌધરીના ડાન્સ ના વીડિયોને અત્યાર સુધી 65 મિલિયન લોકોએ જોયા છે અને તેને ખુબ લાઈક કરયા છે.

પોતાના બેસૂરાં ગીતો અને એક અલગ અંદાજથી જબરજસ્ત કમાણી કરી લેતી ઢીંચાક પૂજા ની જો વાત કરીયે તો એ માત્ર YouTube ના ભરોસેજ દર મહિને 30 થી 50 મિલિયન રૂપિયા ની કમાણી કરી લેતી હોય છે. જોકે એમ તો સલમાનની ટ્યૂબ લાઇટ્ અને બજરંગી ભાઇજાનના ગીતોને પણ 15 મિલિયનથી 35 મિલિયન વ્યૂઝ અત્યાર સુધી મળી ચુક્યા છે.