Not Set/ શું ખરેખર આજ ના સમય માં Nokia 3100 ની ભારતીય મહિલાઓ માં આટલી ડિમાન્ડ છે.. જાણી ને દંગ રહી જશો…

Nokia 3100 તો બધા ને લગભગ જોયો જ હશે અને યાદ પણ હશે. જો કે હાલ માર્કેટ માં આ ફોન મળતો નથી. તમે જાણી ને દંગ રહી જશો કે ભારતીય મહિલાઓ માં આ ફોન સૌથી લોકપ્રિય હતો. ભારતીય મહિલાઓ આ  Nokia 3100 નો ઉપયોગ સેક્સ્યુઅલ લાઈફ માટે કરે છે. જી હા માનવમાં નહીં આવે પણ […]

Lifestyle Relationships
nokiagirls1 શું ખરેખર આજ ના સમય માં Nokia 3100 ની ભારતીય મહિલાઓ માં આટલી ડિમાન્ડ છે.. જાણી ને દંગ રહી જશો...

Nokia 3100 તો બધા ને લગભગ જોયો જ હશે અને યાદ પણ હશે. જો કે હાલ માર્કેટ માં આ ફોન મળતો નથી. તમે જાણી ને દંગ રહી જશો કે ભારતીય મહિલાઓ માં આ ફોન સૌથી લોકપ્રિય હતો. ભારતીય મહિલાઓ આ  Nokia 3100 નો ઉપયોગ સેક્સ્યુઅલ લાઈફ માટે કરે છે. જી હા માનવમાં નહીં આવે પણ આ સત્ય છે.

nokiagirls2 શું ખરેખર આજ ના સમય માં Nokia 3100 ની ભારતીય મહિલાઓ માં આટલી ડિમાન્ડ છે.. જાણી ને દંગ રહી જશો...

આ જૂનો નોકિયા નો ફોન તમને બધા ને ખબર જ હશે કે તેનું વાઇબ્રેટિંગ સૌથી વધારે હતું આજકાલના ફોન ની સરખામણીમાં  આ જૂના વાઈબ્રેશનવાળા મોબાઈલ ફોનનો ઉપયોગ મહિલાઓ દ્વારા હસ્તમૈથુન માટે કરાય છે. મહિલાઓ એનો ઉપયોગ વાઈબ્રેટર તરીકે કરે છે. એક સર્વે માં ઘણી મહિલાઓ એ એનો ખુલાસો પણ કરેલો છે.

nokiagirls3 શું ખરેખર આજ ના સમય માં Nokia 3100 ની ભારતીય મહિલાઓ માં આટલી ડિમાન્ડ છે.. જાણી ને દંગ રહી જશો...

આજે પણ ભારતીય મહિલાઓ સેક્સ કે માસ્ટરબેશન (હસ્તમૈથુન) વિશે ખુલીને વાત કરવામાં અચકાઈ છે. આજે પણ ભારત માં વાઈબ્રેટર માર્કેટ માં સરળતા થી મળતા નથી એટલે તેઓ નોકિયા ના આ ફોન ને વાઈબ્રેટર તરીકે વાપરે છે. ભારતમાં મહિલાઓ આવી વસ્તુઓ દુકાન માં લેવા જતા આજે પણ શરમ અનુભવે છે. તે માટે તેઓ આજે પણ નોકિયા ના આ ફોન નો શારીરિક સંતુષ્ટિ માટે ઉપયોગ કરે છે.

nokiagirls4 શું ખરેખર આજ ના સમય માં Nokia 3100 ની ભારતીય મહિલાઓ માં આટલી ડિમાન્ડ છે.. જાણી ને દંગ રહી જશો...