Bollywood/ ફિલ્મ ‘છલાંગ’ અભિનીત નુસરત અને રાજકુમારે લીધી સ્પોર્ટ્સ ક્વિઝ

છલાંગ એક પ્રેરણાદાયક કોમેડી ફિલ્મ છે જી એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ થશે. ફિલ્મના મુખ્ય કલાકારો નુસરત અને રાજકુમારે એક સ્પોર્ટસ ક્વિઝ લીધી છે.

Entertainment
a 54 ફિલ્મ 'છલાંગ' અભિનીત નુસરત અને રાજકુમારે લીધી સ્પોર્ટ્સ ક્વિઝ

છલાંગ એક પ્રેરણાદાયક કોમેડી ફિલ્મ છે જી એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ થશે. ફિલ્મના મુખ્ય કલાકારો નુસરત અને રાજકુમારે એક સ્પોર્ટસ ક્વિઝ લીધી છે.બાસ્કેટ બોલ, કબડ્ડી અને અનેક રમતગમતોને લગતા પ્રશ્નોના જવાબમાં, બંને અભિનેતા ખરેખર તેમની ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

લવ ફિલ્મ્સ પ્રોડક્શનની આ ફિલ્મ હંસલ મહેતા દિગ્દર્શિત છે, ગુલશન કુમાર અને ભૂષણ કુમાર નિર્માતા અને અજય દેવગન, લવ રંજન અને અંગુર ગર્ગ નિર્માતા છે.

200 દેશો અને પ્રદેશોના પ્રાઈમ સભ્યો ફિલ્મ છલાંગ 13 નવેમ્બરથી એમેઝોન પ્રાઇમ વિડીયો પર ધ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલના તહેવાર વિશેષના રૂપમાં સ્ટ્રીમ કરી શકે છે.