આજનું રાશિફળ/ દશેરા નિમિતે વૃષભ રાશિ સહીત આ રાશિના જાતકોને મળી શકે છે સફળતા, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

24 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
On the occasion of Dussehra, people of this zodiac sign including Taurus can get success, know your horoscope today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૪-૧૦-૨૦૨૩, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો સુદ દશમ
  • રાશી :-     કુંભ (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-   ધનિષ્ઠા (બપોરે ૦૩:૩૦ સુધી.)
  • યોગ :-    ગંડ    (બપોરે ૦૩:૪૧ સુધી.)
  • કરણ :-             ગર      (બપોરે ૦૩:૧૫ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે સવારે ૦૪:૨૪ કલાકે શરૂ થશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                                       ü કુંભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૮ કલાકે                            ü સાંજે ૦૬.૦૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૩:૧૫ પી.એમ.                                   ü ૦૨:૪૭ એ.એમ. (ઓક્ટોબર-૨૫)

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૬ સુધી.       ü બપોર ૦૩.૧૫ થી સાંજે ૦૪.૪૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે દશેરા છે. શસ્ત્ર પૂજા કરવી.

  • દશેરાની સમાપ્તિ  :         બપોરે ૦૩:૧૫ સુધી.

 

તારીખ   :-    ૨૪-૧૦-૨૦૨૩, મંગળવાર / આસો સુદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૫ થી ૧૨:૨૨
અમૃત ૧૨:૨૨ થી ૦૧:૫૦
શુભ ૦૩:૧૫ થી ૦૪.૪૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૦ થી ૦૯:૧૫
શુભ ૧૦:૫૦ થી ૧૨:૨૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • સંપૂર્ણ આરામ કરવો.
  • દુનિયાની ભીડમાં ખોવાઈ જવાય.
  • ધંધામાં લાભ અને સમૃધ્ધિ આવે.
  • રોમેન્ટિક ટ્રીપ પર જવાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મિત્ર તરફથી નાણાકીય મદદ થાય.
  • કાર્યક્ષેત્રમાં સફળતા મળે.
  • કામમાં ચિવટતા લાવવાની ખાસ જરૂર છે.
  • મનમાં ભરાયેલું બહાર આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક સ્વાસ્થ જાળવવું.
  • પૈસાની અગત્યતા સમજાય.
  • પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
  • જીવનસાથી જોડે સારું બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • આર્થિક હાની થવાની શક્યતા છે.
  • મનગમતું કાર્ય થાય.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવા રહસ્યો બહાર આવી શકે છે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • માનસિક તણાવ ન રાખવો.
  • મૂડી રોકાણ માટે નવી તક મળે.
  • કોઈ ફાયદો જણાય.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માતા – પિતાથી ધનલાભ થાય.
  • આર્થિક ઓચિંતો ફાયદો થાય.
  • કોઈ સફળતા મળે.
  • માથાનો દુખાવો રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • વેપારી વર્ગને ફાયદો જણાય.
  • પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – જપોપટી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • ઉતાવળું કાર્ય ન કરવું.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • લોકો પાસે અપેક્ષા ન રાખવી.
  • જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

 

  • મકર (ખ, જ) :-
  • હિંમત ન હારવી.
  • યોજનામાં સફળતા મળે.
  • લાગણી બંધાય.
  • સહકાર મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બાળપણની યાદ તાજી થાય.
  • આરામ પૂરતો કરવો.
  • જૂના મિત્ર સાથે મુલાકાત થાય.
  • ભાઈ બહેનથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દ્રષ્ટિકોણ બદલાયા કરે.
  • હળવાશની પણ અનુભવો.
  • લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૫