Not Set/ રાજકોટમાં વધુ 8 લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

જિલ્લામાં જમીન પચાવી પાડવાના  કિસ્સાઓ ક્યારેક બનતા જોવા મળી રહ્યા છે . ત્યારે સરકારે અમલમાં મુકેલા લેન્ડગ્રેબિંગ એક્ટ અંતર્ગત જિલ્લા કલેક્ટર આવા તત્વો સામે  કોઈ કસર છોડી રહ્યા નથી. જે અંગે ગઈકાલે જ લેન્ડ ગ્રેબિંગ એક્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં 58 અરજીઓ ધ્યાનમાં લેવામાં આવી હતી. જેમાંથી 8 અરજીઓમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ દાખલ કરવાના […]

Gujarat Rajkot
Untitled 95 રાજકોટમાં વધુ 8 લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ