Not Set/ ખેલ મહાકૂંભમાં ત્રણ વિદ્યાર્થિનીની તબીયત લથડી, સારવાર અર્થે ખસેડાઇ હોસ્પિટલ

ગોંડલ, ગોંડલમાં ખેલ મહાકૂંભનું આયોજન કરવામાં આવ્યુ..જેમાં પંદરશો મીટરની દોડ દરમ્યાન ત્રણ વિદ્યાર્થિનીની તબીયત લથડી હતી. જેમાંથી બે વિદ્યાર્થિનીની તબીયત વધુ લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જસદણ ગોંડલ અને જેતપુરની વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તડકાના તાપને કારણે શારીરિક ખામી થતા વિદ્યાર્થિનીની તબીયત લથડી હતી. વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ […]

Gujarat Others
mantavya 208 ખેલ મહાકૂંભમાં ત્રણ વિદ્યાર્થિનીની તબીયત લથડી, સારવાર અર્થે ખસેડાઇ હોસ્પિટલ

ગોંડલ,

ગોંડલમાં ખેલ મહાકૂંભનું આયોજન કરવામાં આવ્યુ..જેમાં પંદરશો મીટરની દોડ દરમ્યાન ત્રણ વિદ્યાર્થિનીની તબીયત લથડી હતી. જેમાંથી બે વિદ્યાર્થિનીની તબીયત વધુ લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જસદણ ગોંડલ અને જેતપુરની વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તડકાના તાપને કારણે શારીરિક ખામી થતા વિદ્યાર્થિનીની તબીયત લથડી હતી.

mantavya 209 ખેલ મહાકૂંભમાં ત્રણ વિદ્યાર્થિનીની તબીયત લથડી, સારવાર અર્થે ખસેડાઇ હોસ્પિટલ

વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ જણાતા રીફર કરવામાં આવી હતી. ખાનગી તબીબે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થિનીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તબીયત સુધારા પર છે. વિદ્યાર્થિનીની તબીયત સુધારા પર આવતા તંત્રએ રાહતનો શ્વાસ ખેંચ્યો હતો.