Nitin Gadkari/ અમારી ટીઆરપી સારી છે એટલે ફંડ વધુ મળ્યું –નિતીન ગડકરી

ઈલેકટોરલ બોન્ડ બાબતે નિતીન ગડકરીનું નિવેદન

India Top Stories
Beginners guide to 2024 03 31T175642.822 અમારી ટીઆરપી સારી છે એટલે ફંડ વધુ મળ્યું –નિતીન ગડકરી

Delhi News : આગામી લોકસભાની ચૂંટણીને લઈને એક તરફ વાતાવરણ ગરમાયું છે ત્યારે કોન્દ્રિય મંત્રી નિતીન ગડકરીએ ઈલેકટોરલ બોન્ડ પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે જેમ ટીવી જગતમાં જેની ટીઆરપી વધુ હોય છે તેમને ટીવી પર પણ સારા ભાવે જાહેરાત મળે છે. તે જ રીતે આજે અમે સત્તાધારી પક્ષ છીએ માટે અમને વધુ ચૂંટણી ફંડ મળ્યું.

ગડકરીએ પીએમ નરેન્દ્ર મોદી ભાજપના 370 સીટ જીતવાના લક્ષ્ય પર પુરો ભરોસો દર્શાવતા કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં પાર્ટીનું લક્ષ્ય દક્ષિણ ભારતથી પૂરૂ થશે. અમે તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ઘણી મહેનત કરી છે, જેનું પરિણામ ચૂંટણીમાં દેખાશે.

ગડકરીએ પોતાના ઘરે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને આ વાતને લઈને કોઈ શંકા નથી

ભાજપના નેતૃત્વ વાળી એનડીએ આ વખતે 400 સીટના આંકડાને પાર કરી લેશે.  તેમણે વધુમાં કહ્યું કે લોકસભા છૂંટણીમાં પાર્ટીની હાલની 288 સીટમાં વધારાની સીટો દક્ષિણ ભારતથી જોડાશે અને પીએમ નરેન્દ્ર મોદીનું 370નું લક્ષ્ય પુરૂ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના