Political/ ગુજરાતમાં ઓવૈસીની એન્ટ્રી, AIMIM અને BTPએ હાથ મિલાવ્યા

ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી થઈ છે. ઓવૈસીએ ગુજરાતમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં યોજાનાર સ્થાનિક  સ્વરાજની ચૂંટણી બંને પક્ષો સાથે લડશે. 

Top Stories Gujarat Others
shiv ji 1 ગુજરાતમાં ઓવૈસીની એન્ટ્રી, AIMIM અને BTPએ હાથ મિલાવ્યા

ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી થઈ છે. ઓવૈસીએ ગુજરાતમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં યોજાનાર સ્થાનિક  સ્વરાજની ચૂંટણી બંને પક્ષો સાથે લડશે.

આ અંગે BTP ના છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગમી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી AIMIM અને BTP સાથે મળી ને લડશે અને ભાજપ- કોંગ્રેસને હરાવવાના પ્રયાસ કરશે.

નોધનીય છે કે, ગુજરાતમાં ઘણી નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીની મુદત પૂરી થઈ ચુકી છે. અને જે તે સ્થળોએ વહીવટદારોની નિયુક્તિ કરવામાં આવી છે. પરંતુ ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજાશે.

Dharm / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -1 )

Knowledge / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -2 )

Dharma / આ 5 શિવલિંગો સદીઓથી સતત વધી રહ્યા છે

Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ….

અષ્ટભુજા ધામ ..!! આ મંદિરમાં માથા વગરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…