Not Set/ પાક. આર્મીનાં પૂર્વ પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરની કારને નડ્યો અકસ્માત

પાકિસ્તાન આર્મીનાં પૂર્વ પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરની કારનું અકસ્માત થયુ છે. બુધવારે વહેલી સવારે પાકિસ્તાનનાં સરગોધામાં આ અકસ્માત થયો હતો. કારમાં સવાર આસિફ ગફુર અને તેની પત્નીને લાહોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમની સારવાર ચાલી રહી હતી. જો કે બાદમાં તેમને સારવાર માટે સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં જ મેજર જનરલ […]

Top Stories World
Asif Ghafoor Accident પાક. આર્મીનાં પૂર્વ પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરની કારને નડ્યો અકસ્માત

પાકિસ્તાન આર્મીનાં પૂર્વ પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરની કારનું અકસ્માત થયુ છે. બુધવારે વહેલી સવારે પાકિસ્તાનનાં સરગોધામાં આ અકસ્માત થયો હતો. કારમાં સવાર આસિફ ગફુર અને તેની પત્નીને લાહોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમની સારવાર ચાલી રહી હતી.

જો કે બાદમાં તેમને સારવાર માટે સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં જ મેજર જનરલ આસિફ ગફુરને હટાવવામાં આવ્યા હતા અને મેજર જનરલ બાબર ઇફ્તિખારને પાકિસ્તાન આર્મીનાં પ્રવક્તા બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.