Not Set/ ખાળકુવામાં પડી જતાં 6 વર્ષના બાળકનું મોત,કામદારનો બાળક બે દિવસ પહેલાં થયો હતો ગુમ

પંચમહાલ, પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે બની રહેલી પોલીટેકનીક કોલેજમાં કામ કરતા કામદારનો 6 વર્ષિય બાળક બે દિવસથી ગૂમ હતો. પરંતુ બાળક બે દિવસ અગાઉ રમતાં રમતાં કોલેજમાં આવેલા ખાળકુવામાં પડી ગયો હતો. જેની શોધખોળ કરતાં તે કોલેજના ખાળકુવામાંથી મળી આવ્યો હતો. બાળકના મૃતદેહને ખાળકુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ […]

Gujarat Others Videos
mantavya 140 ખાળકુવામાં પડી જતાં 6 વર્ષના બાળકનું મોત,કામદારનો બાળક બે દિવસ પહેલાં થયો હતો ગુમ

પંચમહાલ,

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે બની રહેલી પોલીટેકનીક કોલેજમાં કામ કરતા કામદારનો 6 વર્ષિય બાળક બે દિવસથી ગૂમ હતો. પરંતુ બાળક બે દિવસ અગાઉ રમતાં રમતાં કોલેજમાં આવેલા ખાળકુવામાં પડી ગયો હતો. જેની શોધખોળ કરતાં તે કોલેજના ખાળકુવામાંથી મળી આવ્યો હતો. બાળકના મૃતદેહને ખાળકુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.