Not Set/ પેરેન્ટ્સે દીકરીનું નામ રાખ્યું કેએફસી ફાઉન્ડરનાં નામ પરથી, જીત્યા 8 લાખનું ઇનામ

કેએફસી ફૂડ ચેન દ્વારા એક કોન્ટેસ્ટ યોજાયો હતો. જે બેબી હારલેન્ડ નેમીંગ કોન્ટેસ્ટ હતો. આ કોન્ટેસ્ટમાં વિજેતા થઇ છે બેબી ગર્લ હારલેન્ડ રોઝ અને કંપની તરફથી એને 8 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. આ બેબીનાં માતા પિતા કેએફસી ફૂડનાં એટલા ચાહક છે કે તેઓ પોતાની દીકરીનું નામ એવું રાખવા માંગતા હતા જે એ બંનેને ગમે […]

World Trending
1541056972 KFCB પેરેન્ટ્સે દીકરીનું નામ રાખ્યું કેએફસી ફાઉન્ડરનાં નામ પરથી, જીત્યા 8 લાખનું ઇનામ

કેએફસી ફૂડ ચેન દ્વારા એક કોન્ટેસ્ટ યોજાયો હતો. જે બેબી હારલેન્ડ નેમીંગ કોન્ટેસ્ટ હતો. આ કોન્ટેસ્ટમાં વિજેતા થઇ છે બેબી ગર્લ હારલેન્ડ રોઝ અને કંપની તરફથી એને 8 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે.

આ બેબીનાં માતા પિતા કેએફસી ફૂડનાં એટલા ચાહક છે કે તેઓ પોતાની દીકરીનું નામ એવું રાખવા માંગતા હતા જે એ બંનેને ગમે એટલે એમણે દીકરીનું નામ કેએફસીનાં ફાઉન્ડર કર્નલ હારલેન્ડ ડેવિડ સેન્ડર્સનાં નામ પરથી પોતાની દીકરીનું નામ હારલેન્ડ રોઝ રાખ્યું હતું. એમનાં આ કેએફસી પ્રત્યેનાં ગાંડપણનું કંપનીએ એમને સરસ વળતર આપ્યું છે.

આ બેબી 9 સપ્ટેમ્બરે જન્મી હતી આ કોન્ટેસ્ટમાં તે વિજેતા થઇ હતી. કંપનીએ આ કોન્ટેસ્ટ એટલે રાખ્યો હતો કારણકે એમને લાગતું હતું કે લોકો ફાઉન્ડર કર્નલ હારલેન્ડ ડેવિડ સેન્ડર્સનું નામ ભૂલી રહ્યાં છે અને એને ફરી યાદ કરાવા માટે.

https://twitter.com/kfc/status/1057260730209189888

કંપનીએ આ કોન્ટેસ્ટ વિનરની જાહેરાત પોતાનાં ટ્વીટર પર પણ કરી હતી. કંપનીએ આ બેબી ગર્લને 11,000 ડોલરનું ઇનામ આપ્યું છે અને કંપનીએ આ અમાઉન્ટ કેએફસી પ્રોડક્ટમાં વપરાતાં 11 હર્બ્સ અને સ્પીસીસનાં આધારે નક્કી કરી છે.