Not Set/ અમદાવાદમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જનો મામલો, GDCR પ્રમાણે પાર્કિંગ ચાર્જ વસુલી શકાય નહીં

અમદાવાદ, અમદાવાદમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જનો મામલો સામે આવ્યો છે. મોલ સંચાલક તરફથી કોર્ટમાં રજૂઆત કરાઈ. GDCR પ્રમાણે પાર્કિંગ ચાર્જ વસુલી શકાય નહીં. પાર્કિંગ ચાર્જ વસુલી શકાય નહીં એવો કોઈ નિયમ નથી. પાર્કિંગ ચાર્જ વસુલવો કે નહીં એવી કોઈ જોગવાઈ નથી. પાર્કિંગ ફી રિઝનેબલ રાખવા માટે માંગણી કરાઈ. સરકાર પક્ષ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ. મોલમાં પાર્કિંગ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 60 અમદાવાદમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જનો મામલો, GDCR પ્રમાણે પાર્કિંગ ચાર્જ વસુલી શકાય નહીં

અમદાવાદ,

અમદાવાદમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જનો મામલો સામે આવ્યો છે. મોલ સંચાલક તરફથી કોર્ટમાં રજૂઆત કરાઈ. GDCR પ્રમાણે પાર્કિંગ ચાર્જ વસુલી શકાય નહીં. પાર્કિંગ ચાર્જ વસુલી શકાય નહીં એવો કોઈ નિયમ નથી.

પાર્કિંગ ચાર્જ વસુલવો કે નહીં એવી કોઈ જોગવાઈ નથી. પાર્કિંગ ફી રિઝનેબલ રાખવા માટે માંગણી કરાઈ. સરકાર પક્ષ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ. મોલમાં પાર્કિંગ ચાર્જના કારણે રોડ પર વાહન પાર્કિંગ કરાયુ. રોડ પર પાર્કિંગ થવાથી ટ્રાફિકની સમસ્યા છે.

મુલાકતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલી શકાય નહીં અને જમીન જાહેર સેવા માટે જેનો કોમર્શિયલ ઉપયોગ થયો. પાર્કિંગ ચાર્જના નામે સંચાલકો દ્વારા લાખો રૂપિયા વસુલાત કરી. મોલ દ્વારા પાર્કિંગ ચાર્જ રિઝનેબલ નથી પરંતુ કોમર્શિયલ GDCR પ્રમાણે પાર્કિંગ વ્યવસ્થા હોવી જોઈએ.

મોલ, રેસ્ટોરેન્ટ, કોમન પ્લોટ સહિતના જાહેર સ્થળો પર ફ્રી પાર્કિંગ કરાયુ..જરૂરિયાતની વસ્તુઓમાં કોમર્શિયલ ચાર્જ લેવો જાહેર હિતમાં નથી. ત્યારે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.