Not Set/ ધારાસભ્ય કીરીટ પટેલ પર હુમલાનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

સિધ્ધપુર, કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ પર હુમલાનો પ્રયાસ થયો હતો. આ હુમલો સ્થાનિક ભાજપના આગેવાનોએ કર્યો હતો. કીરીટ પટેલના સમર્થકો અને ભાજપના આગેવાનો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પોલિસ ઘટના સ્થળે પહોંચી લાઠીચાર્જ શરૂ કર્યો હતો.

Gujarat Others Videos
mantavya 161 ધારાસભ્ય કીરીટ પટેલ પર હુમલાનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

સિધ્ધપુર,

કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ પર હુમલાનો પ્રયાસ થયો હતો. આ હુમલો સ્થાનિક ભાજપના આગેવાનોએ કર્યો હતો. કીરીટ પટેલના સમર્થકો અને ભાજપના આગેવાનો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પોલિસ ઘટના સ્થળે પહોંચી લાઠીચાર્જ શરૂ કર્યો હતો.