Not Set/ પાટણ/ વધુ એક ભાજપ નેતાનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો થયો વાયરલ

પાટણ માં સોસિયલ મીડિયા વીડિયો થયો  વાયરલ જાહેર જનતા ની વચ્ચે હવા માં બે વખત કર્યું ફાયરિંગ હારીજ શહેર ભાજપ ના મહામંત્રી અને એપીએમસી ના ડિરેકટર છે આર કે.ઠાકોર બે નાળ વાળી બંદૂક થી હવા માં ફાયરિંગ કરતાં બંદૂક કોની પોતાની કે પારકી તે ઉઠયા સવાલો પાટણ ભાજપના નેતાનો એક વિડીઓ વાયરલ થયો છે. જેમાં […]

Gujarat Others
rk પાટણ/ વધુ એક ભાજપ નેતાનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો થયો વાયરલ
  • પાટણ માં સોસિયલ મીડિયા વીડિયો થયો  વાયરલ
  • જાહેર જનતા ની વચ્ચે હવા માં બે વખત કર્યું ફાયરિંગ
  • હારીજ શહેર ભાજપ ના મહામંત્રી અને એપીએમસી ના ડિરેકટર છે આર કે.ઠાકોર
  • બે નાળ વાળી બંદૂક થી હવા માં ફાયરિંગ કરતાં બંદૂક કોની પોતાની કે પારકી તે ઉઠયા સવાલો

પાટણ ભાજપના નેતાનો એક વિડીઓ વાયરલ થયો છે. જેમાં આ ભાજપ નેતા  હવા માં ફાયરિંગ કરતા નજરે ચઢી રહ્યા છે. પાટણમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જાહેર જનતાની વચ્ચે હવામાં બે વખત ફાયરિંગ કર્યું હતું. હારીજ શહેર ભાજપના મહામંત્રી અને એપીએમસીના ડિરેકટર આર કે.ઠાકોર જાહેરમાં  બે નાળ વાળી બંદૂક થી હવામાં  ફાયરીંગ કરતા નજરે પડી રહ્યા છે.  સોશિયલ મીડિયામાં નેતાજીનો આ વીડિયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે.  હાલ તો સવાલ ઉઠ્યા છે કે, આ બંદુક એમની પોતાની છે કે બીજાની, લાયસન્સ છે કે પછી વિના લાયસન્સની… જેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન