Not Set/ Video: હાર્દિક પટેલના સમર્થનમાં પાસ દ્વારા શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું, પોલીસનો શાળા,કોલેજોમાં ચુસ્ત બંદોબસ્ત

પાટણ, હાર્દિક પટેલના ઉપવાસનો 13મો દિવસ છે. હાર્દિક પટેલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. જો 24 કલાકમાં સરકાર પાટીદારોની માંગ નહી સ્વીકારે તો જળ ત્યાગની પણ ચીમકી આપી છે.  ત્યારે પાટણમાં આજરોજ પાસ સમિતિ પાટણ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં શાળા કોલેજ બંધનાં એલાન આપવામાં આવેલ છે. પાસના કાર્યકરો શાળા, કોલેજોમાં પહોંચી શિક્ષણ કાર્ય બંધ […]

Gujarat Trending Videos
mantavya 42 Video: હાર્દિક પટેલના સમર્થનમાં પાસ દ્વારા શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું, પોલીસનો શાળા,કોલેજોમાં ચુસ્ત બંદોબસ્ત

પાટણ,

હાર્દિક પટેલના ઉપવાસનો 13મો દિવસ છે. હાર્દિક પટેલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. જો 24 કલાકમાં સરકાર પાટીદારોની માંગ નહી સ્વીકારે તો જળ ત્યાગની પણ ચીમકી આપી છે.  ત્યારે પાટણમાં આજરોજ પાસ સમિતિ પાટણ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં શાળા કોલેજ બંધનાં એલાન આપવામાં આવેલ છે. પાસના કાર્યકરો શાળા, કોલેજોમાં પહોંચી શિક્ષણ કાર્ય બંધ કરાવ્યુ હતું. પરીસ્થિતિને જોતા પોલીસનો શાળા, કોલેજોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.