Not Set/ રંગોના પર્વમાં રાખો ત્વચાનું ખાસ ધ્યાન, ‘સ્કિનને સાચવજો’- જુઓ અમારી વિશેષ રજૂઆત

હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે. આ સમયે કેટલાક કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ પણ કરવામા આવે છે.

Fashion & Beauty Trending Lifestyle
a 74 3 રંગોના પર્વમાં રાખો ત્વચાનું ખાસ ધ્યાન, 'સ્કિનને સાચવજો'- જુઓ અમારી વિશેષ રજૂઆત

હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે. આ સમયે કેટલાક કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ પણ કરવામા આવે છે. તે સ્કીનને માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. એવામાં સ્કીન પર એલર્જીની સમસ્યા થઈ શકે છે. વાળમાં કલરને લીધે વાળ ખરવા, ડેન્ડ્રફ થવો, ખંજવાળ આવવી તથા વાળ રફ અને ડ્રાય થાય છે. ત્યારે આવામાં અમે તમારા પાટે અમારી વિશેષ રજૂઆત લઈને આવ્યા છીએ જેમાં તમને જણાવી રહ્યા છીએ કે, હોળી રમતા પહેલા અને પછી સ્કિન માટે શું કાળજી લેવી…

હોળી રમતા પહેલા …

  1. મોઇશ્ચરાઇઝર લગાવો
  2. શરીરને હાઇડ્રેટેડ રાખો
  3. નખ પર તેલ લગાવો
  4. પેટ્રોલિયમ જેલી અને સનસ્ક્રીનનો ઉપયોગ કરો
  5. યોગ્ય સ્કીનકેર પ્રોડક્ટ્સ પસંદ કરો
  6. સુતરાઉ વસ્ત્રોથી શરીર ઢાંકો
  7. ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો

હોળી રમ્યા પછી…

1.પહેલા શરીર પરથી સુકા રંગોને દુર કરો

  1. હળવા ફેસવોશનો ઉપયોગ કરો
  2. ત્વચાને મોઇશ્ચરાઇઝીંગ કરવું
  3. હોળી રમ્યા બાદ બ્લીચ કરવું નહિ