આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળે,જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 4 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૪-૦૧-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /માગશર વદ આઠમ
  • રાશી :-     કન્યા (પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-   હસ્ત             (સાંજે ૦૫:૩૫ સુધી.)
  • યોગ :-    અતિગંડ        (સવારે ૦૭:૦૧ સુધી. જાન્યુ-૦૫)
  • કરણ :-    બાલવ           (સવારે ૦૮:૫૬ સુધી,)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • ધન                                                  ü  કન્યા (સવારે ૦૬:૪૮ સુધી, જાન્યુ-૦૫)
  • સૂર્યોદય :-           Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૨૧ કલાકે                            ü સાંજે ૦૬.૦૭ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૧:૧૭ એ,એમ.                                   ü ૧૨:૩૨ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૦૫ સુધી.       ü બપોર ૦૨.૦૧ થી ૦૩.૨૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ગરીબોને પીળી વસ્તુનું દાન કરવું..
  • આઠમની સમાપ્તિ :         સાંજે ૧૦:૦૭ સુધી.

 

 

  • તારીખ :- ૦૪-૦૧-૨૦૨૪, ગુરુવાર / માગશર વદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૧ થી ૦૮:૪૩
લાભ ૧૨:૪૪ થી ૦૨:૦૫
અમૃત ૦૨:૦૫ થી ૦૩.૨૫
શુભ ૦૪:૪૬ થી ૦૬:૦૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૭ થી ૦૭:૪૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ચંદ્રના દર્શન કરવા.
  • કલાત્મક કાર્યોમાં રુચિ રહેશે.
  • મનથી મજબૂત બનો.
  • નવી ઉર્જાનો સંચાર થશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વેપારમાં સાચવવું.
  • સમસ્યાનો ઉકેલ લાવો.
  • કોઈ મહત્વનો નિર્ણય લેવાનું ટાળો
  • સાંજ પછી સારા સમાચાર આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવું જ્ઞાન મળે.
  • અટકાયેલા નાણાં પરત મળશે.
  • વસ્તુ ભૂલી જવાય.
  • પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર

 

  • કર્ક (ડ, હ) :-
  • કાર્યક્ષેત્રે સફળતા મળશે.
  • માર્કેટિંગ કાર્યો પર ધ્યાન આપો.
  • આતુરતાનો અંત આવે.
  • નવો સ્વાદ માણી શકો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર

 

  • સિંહ (મ, ટ) :-
  • નવા વ્યાપારની શરૂઆત થાય.
  • બગીચામાં ફરવા જવાનું મન થાય.
  • નવી વ્યક્તિ જીવનમાં આવે.
  • લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • મુસાફરી યોગ્ય પરિણામ આપશે નહીં.
  • ખર્ચ વધી શકે છે.
  • કાર્યમાં વિલંબ થાય.
  • કોઈનું ખોટું ન કરવું.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર

 

 

 

  • તુલા (ર, ત) :-
  • કોઈ આમંત્રણ મળે.
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • નોકરીમાં નવી સિધ્ધિ મળે.
  • કાર્યો પર વિશેષ ધ્યાન આપો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ગેરસમજણો દૂર થશે
  • જીવનની અગત્યતા સમજાય
  • સમય વેડફાય નહિ તેનું ધ્યાન રાખવું..
  • વાંચન થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય.
  • શાંતિથી કાર્ય કરવું.
  • અજાણ્યા લોકો સાથે સંપર્ક વધારે ન વધારવો.
  • બીજા પર વિશ્વાસ કરવો નહી.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર

 

  • મકર (ખ, જ) :-
  • પૈસાની લાલચ વધે.
  • પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે.
  • કાર્યોમાં વ્યસ્ત રહેશો.
  • કેટલીક નાની સમસ્યાઓ હશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વાતચીતમા ધ્યાન રાખો.
  • મગજ ચકડોળે ચઢે.
  • સોનું ખરીદવાનું મન થાય.
  • તણાવ હાવી ન થવા દો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર

 

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • પ્રેમમાં સફળતા મળે,
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • કમરનો દુખવો રહે.
  • ખર્ચ થાય.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર