દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૫-૦૫-૨૦૨૪, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ બારસ
- રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
- નક્ષત્ર :- ઉત્તરભાદ્રપદ (સાંજે ૦૭:૫૯ સુધી.)
- યોગ :- વૈધૃતિ (સવારે ૦૭:૩૮ સુધી.)
- કરણ :- કૌલવ (સવારે ૦૭:૧૨ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મેષ ü મીન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૩ એ.એમ ü ૦૭.૦૯ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૪:૩૧ એ.એમ. ü ૦૪:૨૧ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૨ સુધી. ü બપોરે ૦૫.૩૦ થી ૦૭.૦૯ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø · બારસ ની સમાપ્તિ : સાંજે ૦૫:૪૨ સુધી. ·
- તારીખ :- ૦૫-૦૫-૨૦૨૪, રવિવાર / ચૈત્ર વદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૨૦ થી ૧૧:૦૦ |
અમૃત | ૧૧:૦૦ થી ૧૨:૩૬ |
શુભ | ૦૨:૧૪ થી ૦૩.૫૨ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૦૯ થી ૦૮:૩૦ |
અમૃત | ૦૮:૩૦ થી ૦૯:૫૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- મહત્વનું કાર્ય પૂર્ણ થાય.
- કોઈ સમાચાર મળે.
- સાંધાનો દુખાવો રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઉર્જાનું સ્તર ઉચું રહે.
- કોઈ જોડે મતભેદ થાય.
- નવી ખરીદી થાય,
- પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- મિત્ર તરફથી લાભ થાય.
- ઘણી બધી મુશ્કેલી દૂર થાય.
- બોલવા પર કાબૂ રાખવો.
- પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- નવી જવાબદારી મળે.
- બેદરકારી રાખવી નહિ.
- ભાગદોડમાં આખો દિવસ જાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
- માનસિક રાહત મળે.
- હાસ્યમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
- વેપારમાં નફો મળે.
- નવા અનુભવ થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- દિવસ સારો જાય.
- યોજના મુજબ કાર્ય થાય.
- આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
- વેપાર – ધંધામાં લાભ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- કાર્ય ઝડપથી થાય.
- ધરેલ કાર્ય પૂર્ણ થાય.
- કોઈ જોડે મતભેદ થાય.
- તમારી મહેનત રંગ લાવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
- દિવસ યાદગાર બને.
- જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ઘણી મુશ્કેલી દૂર થાય.
- ધનનો ખર્ચ થાય.
- તમારા માટે સમય મળે.
- ભવિષ્યની યોજના બને.
- શુભ કલર – ભગવો
- શુભ નંબર – ૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સગા સબંધીથી આર્થિક લાભ થાય.
- પ્રેમમાં વધારો જોવા મળે.
- સપના સાકાર થાય.
- ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- પગની સમસ્યા રહે.
- મિત્રો મદદરૂપ થાય.
- ધન ખર્ચ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:વરુથિની અગિયારસનું મહત્વ જાણો, ક્યારે વ્રત કરવામાં આવશે
આ પણ વાંચો:
આ પણ વાંચો: