કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 06 મે વૈશાખ સુદ નોમ મંગળવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવો.· નોમની સમાપ્તિ સવારે ૦૮:૩૭ સુધી.
- તારીખ :- ૦૬-૦૫-૨૦૨૫, મંગળવાર / વૈશાખ સુદ નોમના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૮ થી ૧૨:૩૬ |
| અમૃત | ૧૨:૩૬ થી ૦૨:૧૪ |
| શુભ | ૦૩:૫૨ થી ૦૫:૩૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૦ થી ૦૯:૫૨ |
| શુભ | ૧૧:૧૪ થી ૧૨:૩૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાણી વર્તન સુધારવા.
- જૂની ભૂલ યાદ આવે.
- મિત્ર સમસ્યા સર્જી શકે છે.
- જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમે નજીકના મિત્રને મળશો.
- કાર્યસ્થળમાં નવા મિત્રો બનશે.
- વાદ-વિવાદ દૂર થાય.
- સંતાન તરફથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- લોખંડના વેપારમાં ફાયદો થાય.
- અધૂરા કામ પૂર્ણ થાય.
- વસ્તુ સંભાળીને રાખવી.
- વ્યવસાયમાં નવા ભાગીદારો મળશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- પ્રિય વ્યક્તિના સારા સમાચાર મળશે.
- રાજકારણમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
- આનંદમાં દિવસ જાય.
- ધંધામાં ઉધાર આપવું નહીં.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- મનગમતું સંગીત સાંભળી શકાય.
- બાળકોની ખુશીમાં વધારો થાય.
- કોર્ટ કેસોમાં વિલંબ થશે.
- કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- જમીનના કાર્યમાં ઉતાવળ ન કરો.
- નવા મિત્રો તમને છેતરશે.
- સાંજ પછી ધનલાભ થઈ શકે છે.
- રોકાણ માટે દિવસ શુભ છે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- નોકરીમાં ઉચ્ચ અધિકારી તરફથી સહયોગ ન મળે.
- સંગીત અને ગીતોનો આનંદ માણશો.
- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવશે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- વેપારમાં નવી યોજના બને.
- ઊંડા પાણીમાં ન જશો.
- વર્તનમાંલવચીકતા લાવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વ્યવસાયમાં નફામાં ઘટાડો થશે.
- કામનીગુણવત્તામાં સુધારો કરો
- ધ્યાન અને યોગ કરવો જરૂરી છે.
- મનગમતું કાર્ય થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
મકર (ખ, જ) :-
- અચાનક ખર્ચાઓઆવે.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- રોકાયેલા નાણા પાછા આવે.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :
- અચાનક કોઈ ઓર્ડર મળે.
- ઘરમાં વાતાવરણ પ્રેમાળ અનેસુમેળભર્યું રહે.
- શુભ સમાચાર મળે.
- સહ કર્મચારી તમારું મનોબળ વધારે.
- શુભ કલર- રાતો
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- લાગણીઓની મધુરતા રહેશે.
- અનુભવોમાંથી શીખવાની તક મળશે.
- રચનાત્મકકાર્યમાં રસ વધે.
- પ્રેમ જીવનની નવી આશા લાવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:વૈશાખ માસમાં તરસ્યાને પાણી પીવડાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે, આવો જાણીએ આ માસ સાથે જોડાયેલી કથા
આ પણ વાંચો:ગુરૂ આદિત્ય યોગથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે
