આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ બાપ્પાને આજે ભોગ ધરાવી વિદાઇ આપવી, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 6  સપ્ટેમ્બર ભાદરવા સુદ ચૌદસ અને  શનિવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 6  સપ્ટેમ્બર ભાદરવા સુદ ચૌદસ અને  શનિવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.23   કલાકે થશે. સૂર્યાસ્ત 7.52  કલાકે થશે.

બાપ્પાને આજે ભોગ ધરાવી વિદાઇ આપવી અને બાપ્પાને અગલે બરસ તું જલ્દી આવો એવું કહી વિદાઇ આપવી.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે અનંત ચૌદસ છે. આજે ગણેશ વિસર્જન છે.

ચૌદસની સમાપ્તિ  :સવારે ૦૧:૪૩સુધી.સપ્ટે-૦૭

 

તારીખ:-      ૦૬-૦૯-૨૦૨૫, શનિવાર / ભાદરવા સુદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૬ થી ૦૯:૩૦
લાભ ૦૨:૧૧થી ૦૩:૪૫
અમૃત ૦૩:૪૫ થી ૦૫.૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૩થી ૦૮:૨૦
શુભ ૦૯:૪૫ થી ૧૧:૧૧
અમૃત ૧૧:૧૧ થી ૧૨:૨૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • પગની સમસ્યા રહે.
  • મિત્રો મદદરૂપ થાય.
  • જલ્દી થાક લાગે.
  • મનથી હારી જવાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામ સરળતાથી પૂર્ણ થાય.
  • ખોટી ચિંતા છોડવી.
  • સગા સબંધીથી આર્થિક લાભ થાય.
  • ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઘણી મુશ્કેલી દૂર થાય.
  • તમારા માટે સમય મળે.
  • નિસ્વાર્થ સેવા થાય.
  • લોભ-લાલચમાં આવવું નહિ.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ, હ) :-
  • અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
  • દિવસ યાદગાર બને.
  • જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
  • સંકેતથી લાભ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • કાર્ય ઝડપથી થાય.
  • તમારા સાહેબ જોડે મતભેદ થાય.
  • તમારી મહેનત રંગ લાવે.
  • નવું ભૂગોળનું જ્ઞાન મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
  • કોઈ યોજના અમલમાં ન મુકાય.
  • આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
  • વેપાર – ધંધામાં લાભ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર, ત) :-
  • ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
  • વેપારમાં નફો મળે.
  • નવા અનુભવ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
  • હાસ્યમાં દિવસ પસાર થાય.
  • ચહેરા પર સ્મિત રહે.
  • લોકોની ઈર્ષાથી દૂર રહેવું.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • નવી જવાબદારી મળે.
  • બેદરકારી રાખવી નહિ.
  • ભાગદોડમાં આખો દિવસ જાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • ઘણી બધી મુશ્કેલી દૂર થાય.
  • પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
  • આનંદમાં ઝૂમી ઉઠો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઉર્જાનું સ્તર ઉચું રહે.
  • નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.
  • નવી ખરીદીના યોગ પ્રબળ બને.
  • પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
  • સાંધાનો દુખાવો રહે.
  • પૈસાની બચત કરતા શીખો.
  • જ્ઞાનમાર્ગમાં આગળ વધો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશ વિસર્જન પહેલા બાપ્પાને જમાડો આ છપ્પન ભોગનો થાળ, એમાં સામેલ છે આ વાનગીઓ…

આ પણ વાંચો:નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!

આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…