Not Set/ પરફ્યૂમ તમને કરી શકે છે પાતળા!

આમ તો આજકાલ સ્ત્રી અને પુરૂષો ફિટનેસ માટે જાગૃત થઈ ગયા છે અને  તમામની એક જ મહેચ્છા હોય છે કે એકદમ સ્લિમ ટ્રીમ ફિગર રાખવું. અને સડપાતળ શરીર સાથે એકદમ  ઝીરો ફિગરની મહેચ્છા હોય છે જોકે  કેટલાય ડાયટ અને  કસરત અને જિમના આટાફેંરા છતાં  જો તમે પાતળા ન થતા હો તો તમે  પરફ્યૂમનો ઉપાય અજમાવી […]

Lifestyle
perfume પરફ્યૂમ તમને કરી શકે છે પાતળા!

આમ તો આજકાલ સ્ત્રી અને પુરૂષો ફિટનેસ માટે જાગૃત થઈ ગયા છે અને  તમામની એક જ મહેચ્છા હોય છે કે એકદમ સ્લિમ ટ્રીમ ફિગર રાખવું. અને સડપાતળ શરીર સાથે એકદમ  ઝીરો ફિગરની મહેચ્છા હોય છે જોકે  કેટલાય ડાયટ અને  કસરત અને જિમના આટાફેંરા છતાં  જો તમે પાતળા ન થતા હો તો તમે  પરફ્યૂમનો ઉપાય અજમાવી શકો છો. તાજેતરમાં એક સંશોધન  રકરવામાં આવ્યું હતું કે  તમે કેટલાક નેચરલ પરફ્યૂમ  લગાવીને શરીરની ચરબી ઉતારી શકો છો.

જો તમારે તમારી વધતી જતી સ્થૂળતા દૂર કરવી હોય તો વધુ મહેનત કરવાની જરૂર નથી કે કોઈ ડાયેટિંગ ચાર્ટને અનુસરવું નહીં પડે. હવે તમારે સ્લીમ કાયા બનાવવા માટે માત્ર પરફ્યુમ લગાવવાની જ જરૂર પડશે.

આ પરફ્યુમની સુગંધ તમને પાતળા બનાવી દેશે. આ પરફ્યુમ બજારમાં આવતાની સાથે જ લોકોમાં ખૂબ લોકપ્રિય થઈ ગયું છે અને તેની માંગ વધી ગઈ છે.

તાજેતરમાં લોન્ચ થયેલા આ અત્યારે આ પરફ્યુમ ખરીદવા માટે 6 હજાર લોકો વેઈટિંગમાં છે. આ પરફ્યુમનું નામ “પ્રેન્ડસ મોઈ પરફ્યુમ”છે. આ પરફ્યુમ હાઉસ રોબરટેટે તૈયાર કર્યુ છે. આ પરફ્યુમની એક નાની બોટલની કિંમત રૂ. 29.99 પાઉન્ડ રાખવામાં આવી છે. આ પરફ્યુમ એરોમૈથરાપૈથિક અને ન્યુરોકોસ્મેટિક અંગેના ઘણાં સંશોધન પછી તૈયાર કરવામાં આવ્યું છે.