Not Set/ આંતરડામાં રહેલા બેક્ટેરિયા પણ બની શકે છે આંતરડાના કેન્સરનું કારણ

પ્રદૂષણ અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે આજકાલ કેન્સર જેવા ગંભીર રોગ સામાન્ય બની ગયા છે. ભારતમાં દર વર્ષે લાખો લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. આજે આપણે આંતરડામાં કેન્સરના પ્રકારો વિશે વાત કરીશું. ઘણા સંશોધન પરથી બહાર આવ્યું છે કે કેટલાક લોકોની આંતરડામાં જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા થાય છે અને તેમને આંતરડા કેન્સર થવાની સંભાવના વધારે હોય છે. આંતરડાની અંદર […]

Health & Fitness Lifestyle
d086b5ccf14b7b46a874476aee05d38a આંતરડામાં રહેલા બેક્ટેરિયા પણ બની શકે છે આંતરડાના કેન્સરનું કારણ

પ્રદૂષણ અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે આજકાલ કેન્સર જેવા ગંભીર રોગ સામાન્ય બની ગયા છે. ભારતમાં દર વર્ષે લાખો લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. આજે આપણે આંતરડામાં કેન્સરના પ્રકારો વિશે વાત કરીશું. ઘણા સંશોધન પરથી બહાર આવ્યું છે કે કેટલાક લોકોની આંતરડામાં જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા થાય છે અને તેમને આંતરડા કેન્સર થવાની સંભાવના વધારે હોય છે.

આંતરડાની અંદર ‘ઇન્ટેસ્ટેનિયલ માઇક્રોબાયોમ’ નામનું બેક્ટેરિયમ છે જે આંતરડાની અંદર ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ એકત્રિત કરવાનું શરૂ કરે છે. જયારે સંશોધનકારો પણ તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું આંતરડાના માઇક્રોબાયોમ કેન્સરગ્રસ્ત વાયરસનું કારણ છે અથવા કોઈ પ્રકારનો બેક્ટેરિયા આમ કરી રહ્યો છે. ચાલો તમને આ કેન્સર અને તેનાથી સંબંધિત કેટલાક તથ્યો વિશે જણાવીએ.

આંતરડા કેન્સર એટલે શું?

આંતરડાના કેન્સર મોટા આંતરડામાં થાય છે. મોટા આંતરડામાં થતા કેન્સરના પ્રકારને આધારે, આ આંતરડા કેન્સરને કેટલીક વાર કોલોન અથવા ગુદામાર્ગનું કેન્સર કહેવામાં આવે છે.

આંતરડાના કેન્સરના 3 મુખ્ય લક્ષણો છે:

શૌચ આપતી વખતે સતત રક્તસ્ત્રો.મોટે ભાગે પેટમાં અસ્વસ્થ થવું અને ત્રીજું અને સૌથી અગત્યનું એ પેટની નીચી પીડા, સોજો અથવા અસ્વસ્થતા છે, જે ઘણી વાર ખાધા પછી થાય છે.

આ ત્રણ સિવાય વ્યક્તિના વજનમાં સતત ઘટાડો અને પેટની તકલીફમાં વધારો થતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.